1. Home
  2. Tag "CM RUPANI"

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરુ આયોજન, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 18મી મે લંબાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. આ શહેરોમાં તા. 18મી મે સુધી રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કર્ફ્યુ લંબાવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં […]

ગુજરાત સરકારનો નિર્ણયઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી એસ.ટી.બસો બંધ કરાઈ

ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉન એસટી સેવાને પડી અસર યોગ્ય પ્રવાસી નહીં મળતા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો […]

કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મુખ્યપ્રધાને કરી તાકિદ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય  રૂપાણીએ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારું ગામ કોરોના મુકત ગામ’ મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી […]

શું કાલથી રાજ્યમાં લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં કરાશે નિર્ણય

રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે આજની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે લોકડાઉનની શક્યતાઓ ઓછી પરંતુ નિયંત્રણો વધુ કડક બનાવાય તેવી સંભાવના ગાંધીનગર: રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે લોકડાઉન લાગશે કે નહીં […]

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનનો પ્રારંભઃ દરેક ગામને કોરોના મુક્ત કરવા CMનું આહવાન

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન […]

ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં બનાવાશે

ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 1200 બેડની હોસ્પિટલનો પ્લાન પડતો મુકાઈને હવે મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલ તૈયાર કરવાની કવાયત શરૂ કરાઈ છે. કોરોના કેસો વધતા અમિત શાહે ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. હોસ્પિટલની કામગીરીના પ્લાનિંગ માટે મંગળવારે DRDO અને કોર્પોરેશના અધિકારીઓએ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આટલી મોટી […]

ગુજરાતમાં 10 જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને શનિવારથી વેક્સિન અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે 1લી મેને ગુજરાતના સ્થાપના દિનથી 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની વેક્સિન આપવાની અગાઉ જાહેરાત કરવામાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે તા. 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં. આ મામલે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે […]

ઘારાસભ્યો, સાંસદો અને પ્રધાનોના ફોન રિસિવ કરીને ફરિયાદોનું નિરાકરણ કરવા અધિકારીઓને તાકિદ

અમદાવાદઃ  રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એટલું જ નહી પ્રધાનોના ફોન પર રિસિવ કરતા નથી. આવી ફરિયાદો ખૂદ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યપ્રધાનને કરી હતી. આથી મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને કડક સુચના આપીને ધારાસભ્યો,સાંસદો અને પ્રધાનોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા અને તેમનુ માન-સન્માન જળવાય તે અંગે ધ્યાન રાખવા સ્પષ્ટ સુચના આપી હતી. રાજ્યમાં […]

ગુજરાતને વેક્સિન મળે પછી જ ત્રીજા તબકકાનું રસીકરણઃ 18 વર્ષથી ઉપરનાને હાલ વેક્સિન નહિ મળે

ગાંધીનગર : 1 લી મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો  જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code