1. Home
  2. Tag "CM RUPANI"

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે મુખ્યપ્રધાને આપ્યો આદેશ

અમદાવાદઃ  1લી મે 2021થી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારને તેના માટે તૈયારી કરવા માટે આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાનએ કહ્યું છે કે ‘કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું […]

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં […]

ગુજરાતમાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તે માટે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હારલ રાજ્યની 98 જેટલી કોવિડ લેબોરેટરીઓ કાર્યરત છે. આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.રાજ્ય […]

માં વાત્સલ્ય કાર્ડની મુદતમાં સરકારે ત્રણ મહિનાનો વધારો કર્યો

ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકાર  માં કાર્ડની મુદત ત્રણ મહિના વધારી છે. નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે જે નાગરિકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરિકો માટે આ મુદત ત્રણ મહિના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય […]

અમદાવાદમાં જીએમડીસીના યુનિ. કન્વેશન હોલમાં 900 બેડની હોસ્પિટલ સપ્તાહમાં શરૂ થશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પિટલ અને સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકારની યોજના હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ. તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રાન નીતિન […]

કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે બે સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોવાનો તબીબોનો મત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સમક્રમણ વધતુ જાય છે. કોરોનાને બીજો તબક્કો ઘાતક હોવાનું લોકો પણ સ્વીકારી રહ્યા છે. હવે લોકો સામેથી જ લોકડાઉન માગી રહ્યા છે. કોરોના વધી રહેલા કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉન ની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર […]

કુંભમેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનો RTPCR ટેસ્ટ કરાશે

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ […]

ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ મુલત્વી રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા પાટનગર ગાંધીનગરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા […]

રાજ્યમાં કોવિડને પગલે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું મોનિટરિંગ

ઓક્સિજન સપ્લાય પર સરકારની નજર ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેના કારણે ઓક્સિજનની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્કિજનની અછત ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનિટરિંગનો આદેશ આપ્યો […]

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code