1. Home
  2. Tag "CM RUPANI"

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 […]

રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય શા માટે ન કર્યો, ક્યા કારણોથી સરકારે વિચાર માંડી વાળ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ગુજરાત હોઈકોર્ટે પણ કોરોનું સંક્રમણ તોડવા માટે ત્રણ-ચાર દિવસના લોક ડાઉન માટે સુચના આપી હતી. બીજી બાજુ લોકડાઉનની જાહેરાત ક્યારે કરાશે તેની લાકો રાહ જોઈ રહ્યા હતા પણ સરકાર લોકડાઉનના નિર્ણય માટે અવઢવભરી સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને […]

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામે તંત્રએ લીધા કડક પગલા – આજથી 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ

અમદાવાદઃ કોરોના વાયરસની સ્થિતિ હવે દેશમાં પણ ગંભીર બનતી જોવા મળી રહી છે, આ સાથે જ મહારાષ્ટ્ર સહીત દિલ્હી, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા રાજ્યોએ કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે.ત્યારે ગુજરાતમાં આજથી, 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મહામારીની વધતી […]

કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું તો ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં રોજ 200થી 300 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 15થી 19 દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે. હાલ કોરોના પરિસ્થિતિ પિક પોઇન્ટ હોવાથી સરકાર અને તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયાં છે અને કોરોનાવાયરસની ચેઇન તોડવા મહેનત કરી રહ્યા છે. ત્યારે આ જ પરિસ્થિતિ રહેશે તો શાળાઓ […]

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ વટાવી ગઈઃ અમદાવાદ , સુરત મોખરે

ગામધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. જ્યારે બીજીબાજુ કોરોનાની રસી લ્વા માટે લોકોમાં જાગૃતી આવતી જાય છે. રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ […]

રાજ્યમાં લોકડાઉન અંગે કોરગૃપની મીટિંગમાં ચર્ચા કરીને નિર્ણય લઈશુઃ મુખ્યમંત્રી

સુરતઃ રાજ્યમાં કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત દોડી આવ્યા હતા. અહીંયા એમણે સ્થિતિની સમીક્ષા કરી અને સુરતમાં સંજીવની રથની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. સુરતમાં ખાનગી નર્સિંગ હૉમમાં કોવીડ ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપી છે. માઇલ્ડ અને એ-સિમ્પટોમેટિક દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ફોર્મ્યૂલા પર […]

કોરોનાના કેસો વધતા હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા પથારી સરકાર હસ્તક રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.  હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત  નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોની 50 ટકા જગ્યા ખાલીઃ કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી રજુઆત

રાજકોટ: શહેરમાં કોરોનાની  સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સત્વરે તબીબોની ઘટ પુરવાની માગણા કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા […]

કોરોના મહામારીઃ અમદાવાદ સહિત આઠ શહેરોમાં IAS કક્ષાના 8 અધિકારીને સોંપાઈ મહત્વની જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. દરમિયાન આ શહેરોમાં કોરોનાને ડામવા માટે IAS કક્ષાના 8 અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીની શરૂ કરી તૈયારીઓઃ કારોબારીની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આગામી વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની જવાબદારી સોંપ્યા બાદ વિવિધ મોરચાના પ્રમુખોની ગઈકાલે જ નિમણુંક કરી હતી. હવે ભાજપના કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code