1. Home
  2. Tag "CM RUPANI"

ખેડુત આંદોલનકારી નેતા રાકેશ ટિકેટનો ગુજરાતનો ફેરો સફળ થશે ખરો? કોંગ્રેસે આપ્યુ સમર્થન

અમદાવાદઃ દિલ્હીની બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. નવા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ચાલી રહેલા ખેડુત આંદોલનમાં ગુજરાતના ખંડુતોનું સમર્થન મેળવવા માટે આંદોલનકારી નેતા રાકેશ ટિકેટ આવતીકાલ તા. 4થી એપ્રિલથી ગુજરાતના દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ખેડુત નેતા રાકેશ ટિકેટ રાજસ્થાન બોર્ડરથી પ્રવેશ કરીને યાત્રાધામ અંબાજી આવશે. ટિકેટની […]

ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા પરપ્રાંતિય શ્રમિકોને અપાશે કોરોના રસી

રસીકરણ અભિયાન બન્યું વધારે વેગવંતુ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણ અભિયાન રોજના 2 લાખથી વધારે લોકોને રસી આપવાનો લક્ષ્યાંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસવાટ કરતા શ્રમજીવીઓ અને તેમના પરિવારને પણ રસીકરણમાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ અંગે […]

ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળે રોપ-વેની સુવિધા કરાશે શરૂ

સીએમ રૂપાણીએ કરી જાહેરાત ચોટીલામાં શરૂ કરાશે રોપ-વે સેવા અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી રોપ-વે સેવાનો શુભારંભ થયા બાદ હવે આગામી દિવસોમાં અન્ય ધાર્મિક સ્થળ ચોટીલામાં પણ રોપ-વે સેવાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે માટે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે […]

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવજેહાદના બનાવવો અટકાવા વિધાનસભામાં બિલ રજૂ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિધાનસભામાં લવ જેહાદ વિરોધી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેની ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. ભારતને આંતરિક રીતે નબડુ પાડવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નહી પરંતુ અમેરિકા […]

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની ન્યાયીક તપાસ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાયો

અમદાવાદની હોસ્પિટલમાં લાગી હતી આગ રાજકોટની એક હોસ્પિટલમાં પણ લાગી હતી આગ સરકારે તપાસ પંચની કરી હતી નિમણુંક અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી.એ.મહેતા તપાસ પંચની નિમણુંક કરી […]

ગુજરાત: સીએમ વિજય રૂપાણીને 85 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા, ગૌશાળાના નિર્માણ માટે અર્પણ

સીએમ રૂપાણીની કરાઈ રજત તુલા 85 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા ગૌશાળાના નિર્માણ માટે અર્પણ કરાઈ ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.ત્યારબાદ સીએમ રૂપાણીએ આ ચાંદીને ગૌશાળા માટે અર્પણ કરી દીધી હતી. આ ‘રજત તુલા’ કાર્યક્રમનું આયોજન સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ […]

ગુજરાત વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો, રૂપાણી સરકારને ઘેરવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સરકારી જમીન ઉપર દબાણોના મામલે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ થતા કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ […]

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નિયત કરેલા સમયે પૂર્ણ થશેઃ CM રૂપાણી

કોરોનાના કેસ વધવાની વ્યક્ત કરી શકયતા એક દિવસમાં 70 હજાર કરતા વધુ ટેસ્ટિંગ કોવિડ હોસ્પિટલમાં 70 ટકા બેડ ખાલી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરી હતી. જો કે, ગુજરાતમાં મૃત્યુઆંક નીચો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ વધુમાં કહ્યું હતું […]

કોરોનાને પગલે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે, સરકારની માર્ગદર્શિકા જાહેર

હોળી પ્રગટાવતી વખતે લોકો મોટી સંખ્યામાં એકત્ર નહીં થઈ શકે સરકારની ગાઈડલાઈનના પાલનની આયોજકોની જબાવદારી ધૂળેટીની જાહેરમાં નહીં થાય ઉજવણી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીને લઈને કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. હોળીની ધાર્મિક પરંપરાગત અનુસાર સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવણી કરી શકાશે. જો કે, ધૂળેટીના દિવસે જાહેરમાં કે સામુહિક રીતે રંગોત્સવની ઉજવણી કરા […]

ગુજરાતમાં JEE, NEETની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે કોચિંગ સેન્ટર

અમદાવાદ સહિત ચાર ઝોનમાં શરૂ કરાશે ગરીબ વિદ્યાર્થીઓને અપાશે પ્રાથમિકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત અમદાવાદઃ ધો-12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ માટે જરૂરી JEE, NEETની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને હવે સરકાર મદદ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર ઝોનમાં કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code