1. Home
  2. Tag "CM RUPANI"

ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાંણ સંસ્થાઓમાં રહેતા લોકોને અપાશે કોરોના રસી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને હાલ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ રસીકરણ ઝુંબેશમાં વિવિધ ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. તેમણે પુરાવા વગર કોરોનાની રસી આપવામાં […]

ગુજરાત ભાજપમાં હોળી બાદ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની કરાશે જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં આગામી દિવસોમાં વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની જાહેરાત કરવામાં આવશે. હાલ કેટલાક નામો ઉપર ચર્ચા વિચારણા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હોળી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે છ મહિના અગાઉ સી.આર.પાટીલની પસંદગી થઈ હતી. પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ […]

કોરોનાના કેસ વધતા કેટલાક નિયંત્રણો લગાવાયા, પરંતુ લોકડાઉન નહીં થાયઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યમાં કોઈ લોકડાઉન આવવાનું નહીં ખાતરી આપી હતી. તેમજ જેમ જેમ કોરોના કેસમાં ઘટાડો થશે તેમ નિયંત્રણો ફરીથી હળવા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય […]

ગુજરાતમાં નલ સે જલ યોજના હેઠળ 10.20 લાખ ઘરોને નળ કનેકશન અપાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠલ સમગ્ર દેશમાં લોકોને નળ કનેકશન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં 10.20 લાખ પરિવારને નળ કનેકશન આપવામાં આવ્યાં છે. આગામી દોઢ વર્ષના સમયગાળામાં 17 […]

ગુજરાતમાં રસીકરણ અભિયાન બન્યું વધુ તેજઃ રસીકરણના સમયમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે કોરોનાની રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં રસીકરણ તેજ કરવા અને કોરોના ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારે 9થી રાતના 9 કલાક સુધી કોરોનાની રસી […]

ગુજરાતમાં હાલ લોકડાઉનનું કોઈ આયોજન નથીઃ વિજય રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં લોકોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં ફરી એકવાર લોકડાઉનને લઈને ભય ફેલાયો છે. જો કે, હાલમાં લોકડાઉનની કોઈ વાત નહીં હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમજ તેમણે ગુજરાતની જનતાને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનું […]

ગુજરાતમાં દારૂબંધી હળવી નહીં થાયઃ સી.એમ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દારૂબંધ હટાવવાની માંગણી થઈ રહી છે. બીજી તરફ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં દારૂના વેચાણને છુટ નહીં આપવાનું જણાવ્યું હતું. તેમજ રાજ્યમાં દારૂબંધીને કારણે જ મહિલાઓ સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને શુભકામના પાઠવી […]

ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતી નથીઃ સીએમ રૂપાણી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત સરકાર વિધાનસભાની વહેલી ચૂંટણી કરાવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં સમયસર ચૂંટણીપંચ દ્વારા યોજવામાં આવશે, તેમ […]

અમદાવાદ સહિત 6 શહેરોમાં મેયરની પસંદગી માટે ભાજપની આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. તેમજ તમામ છ કોર્પોરેશનમાં ભાજપ સત્તા જાળવી રાખી છે. હવે આ છ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર તથા અન્ય હોદ્દેદારોને લઈને ભાજપના અનેક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે છ ઉમેદવારોની પસંદગી માટે આજે સાંજથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. બે દિવસ સુધી ચાલનારી […]

કોરોનાકાળામાં 87 હજારથી વધારે ગુજરાતીઓને પરત લવાયા હતા

અમદાવાદઃ ગત માર્ચ મહિનામાં કોરોના મહામારીને પગલે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેથી અનેક શ્રમજીવીઓ વિવિધ રાજ્યોમાં ફસાયાં હતા. જો કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફસાયેલા શ્રમજીવીઓને તેમના વતન મોકલી આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રાજ્યો અને શહેરોમાં ફરાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે કવાયત કરવામાં આવી હતી. દરમિયાન કોરોનાકાળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code