1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જંત્રીના દરોમાં થશે ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીના દરોમાં વધારાની હીલચાલ ચાલી રહી છે. દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સરકાર દ્વારા જંત્રીના દરોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં છેલ્લા દાયકાથી જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષ 2011માં જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી જંત્રીના દરમાં ફેરફાર કરવા માટે વિવિધ […]

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. હવે ગુજરાતમાં પણ બજેટને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે. તેમજ બજેટની માહિતી ધારાસભ્યો અને અધિકારીઓને પેન ડ્રાઈવમાં આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનું […]

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઘઆમઘૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ દાહોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. દાહોદની નવજીવન કોલેજના […]

ગુજરાતમાં ભૂમાફિયાઓ સામે થશે કાર્યવાહી, લેન્ડ ગ્રેબિંગ એક્ટની આજથી અમલવારી

અમદાવાદઃગુજરાતમાં જમીન ઉચાપત મામલે કાયદાનું બિલ વિધાનસભામાં લાવવામાં આવ્યું હતું. જેમાં જમીન માફિયાઓને કાબુમાં કરવાનો નિયમ બનાવ્યો છે. દરમિયાન રાજ્યમાં આજથી તેની અમલવારી શરૂ કરવામાં આવશે. જેથી હવે ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારોને 10થી14 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળશે. તે પહેલા સીએમ […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, ચિંતિત ખેડૂતોની મદદ રાજ્ય સરકાર આવી છે. તેમજ સરકારે નુકસનીનું વળતર ચુકવવા માટે નિર્ણય લીધો […]

ભાજપના સામાન્ય કાર્યકરની જેમ સીએમ રૂપાણી પણ બન્યાં પેજ પ્રમુખ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ ભાજપના સંગઠનને રાજ્યમાં વધારે મજબુત કરવાના પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં બૂથ […]

ગુજરાતમાં ટ્વિટર ઉપર 2.8 મિલિયન ફોલોઅર્સ સાથે CM રૂપાણી નંબર વન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજકીય આગેવાનો સોશિયલ મીડિયામાં મારફતે પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જો કે, ગુજરાતના રાજકીય આગેવાનોમાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકપ્રિય છે. ટ્વીટર ઉપર વિજય રૂપાણીના 2.8 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 7.16 લાખ ફોલઅર્સ છે. કોંગ્રેસમાં સૌથી વધારે ફોલોઅર્સ હાર્દિક પટેલના છે. […]

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: CM રૂપાણીએ વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા કરી વ્યક્ત

આજે 7 ડિસેમ્બર અર્થાત્ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ CM રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજના અવસર પર ફાળો અર્પણ કર્યો દેશની સરહદો અને માતૃભૂમિનું રક્ષણ કરતાં વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ગાંધીનગર: આજે 7 ડિસેમ્બર એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code