1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતમાં તમામ નગરપાલિકામાં સમાન ટેક્સ માટે પોલીસી ઘડવા કમિટીની રચના કરાશે

ગાંધીનગરઃ રાજમાં નગરપાલિકાઓમાં વેરાના દરમાં બહુ વિસંગતતા જોવા મળી રહી છે. આથી નગર પાલિકાઓમાં વેરા વસૂલાત ને લઈને  મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આવતા દિવસોમાં રાજ્યની તમામ નગરપાલિકામાં વસુલવામાં આવતા વિવિધ ટેક્ષની વસુલાત રેટ એકસરખો રાખવા કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરની નગરપાલિકાઓ માટે પાણી વેરો, સફાઈ વેરો વગેરે વેરા વસુલાતનો દર એક સરખો રાખવા માટે […]

ગુજરાતમાં કોરોનાના કાળ દરમિયાન ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયુ નથીઃ CM રૂપાણી

જુનાગઢ:  રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એમ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા […]

દ્વારકા નજીક શિવરાજપુર બીચને ગોવાને પણ ટક્કર મારે એવો બીચ તૈયાર કરાશે

દ્વારકાઃ રાજ્યમાં અનેક એવા રમણિય સ્થળો છે, કે તેનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રને અનોખુ બળ મળી શકે તેમ છે. પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્વારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. […]

ગુજરાત સરકારના લવ જેહાદના કાયદાને હાઈકોર્ટમાં પડકારાયો

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે લવ જેહાદના બનાવો અટકાવવા લવ જેહાદનો કાયદો લાવી હતી. જેનો અભ્યાસ બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પણ રાજ્યમાં કાયદો બનાવ્યો છો અને તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેને ગુજરાતની હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજયની વડી અદાલતના ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ અરજી કરાતા બે દિવસમાં સુનાવણી કરવા નિર્દેશ […]

ગુજરાત સરકારની 4 વીજ વિતરણ કંપનીઓ એ-પ્લસ રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ

અમદાવાદઃ રાજ્યમાં સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓએ સમગ્ર દેશમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કરવા ઉપરાંત ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા એ-પ્લસ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. રાજ્ય સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ એવી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ […]

ગુજરાતઃ ફ્રેઇટ ઓન બોર્ડનો ભાવ પ્રતિ કિ.ગ્રામ રૂ. 180થી વધારીને રૂ. 200 અપાશે

અમદાવાદઃ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ રૂ. 180ને બદલે રૂ. 200 આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર […]

માત્ર અમીરો જ નહીં પણ દરેક વર્ગને સુવિધા મળવી જોઈએ, સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છેઃ મોદી

ગાંધીનગરઃ નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર એક સાથે ચાલીને આગળ વધશે. એર પાટો આધૂનિકતાનો, અને બીજો પાટો ગરીબ ખેડુત કલ્યાણનો છે. સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છે. ગુજરાત અને દેશના વિકાસ કાર્યો વચ્ચે કોરોના મહામારીનું ધ્યાન પણ રાખવાનું છે. રેલવેના નવા રિફોર્મની જરૂર હતી. અમે રેલવેને સર્વિસ તરીકે નહીં પણ એસેટ તરીકે […]

ગુજરાત એસ.ટી. નિગમમાં ડ્રાઇવર-કંડકટરની 11311 ખાલી જગ્યા હોવા છતા ભરતી કરાતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા એસટી નિગમની હાલત કફોડી બની છે. એક બાજુ એસટી નિગમની ખોટ વધી રહી છે, બીજીબાજુ એસટીમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે સટી બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. અગાઉ ડ્રાઈવરોની ભરતી માટેના ઈન્ટરવ્યુ પણ લેવાય ગયા છે પરંતુ કોઈ કારણોસર તેમને નિયુક્તિ આપવામાં આવતી નથી. […]

ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતની છ દીકરીઓ ઓલિમ્પીકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

અમદાવાદઃ ટોક્યોમાં તા. 23મી જુલાઈના રોજ ઓલેમ્પિક રમતનો પ્રારંભ થશે. જેમાં ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરવા માટે હાલ પરસેવો પાડી રહ્યાં છે. આ વર્ષે ગુજરાતની છ દિકરીઓ પણ ઓલિમ્પકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આમ ગુજરાતની સ્થાપના બાદ કદાચ પ્રથમવાર ગુજરાતના એક-બે નહીં છ ખેલાડી વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ […]

મોટા ઉપાડે શરૂ કરાયેલું સી-પ્લેન આઠ મહિનામાં 8 ઉડાન પણ ભરી શક્યું નથીઃ કોંગ્રેસ કટાક્ષ

અમદાવાદઃ સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓકટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી– પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. અમદાવાદથી કેવડિયા વચ્ચે 1લી નવેમ્બર 2020થી શરૂ કરાયેલી સી પ્લેન સફરનું સૂરસૂરિયું થઇ ગયું છે. આ સી પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થયો છે. આ તાયફા પાછળ સરકારે પ્રજાના પરસેવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code