1. Home
  2. Tag "CM RUPANI"

રાજ્ય સરકાર ગ્રંથપાલોની ભરતી કરવામાં ઉદાસિન કેમ ?

અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજ અને શાળાઓમાં જ ગ્રંથપાલની સંખ્યાબંધ જગ્યાઓ  વર્ષોથી ખાલી છે. ઉપરાંત રાજ્યની અનુદાનિત કોલેજમાં છેલ્લા 22 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરી નથી અને 80 ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી કોલેજમાં 60 ટકા જગ્યાઓ ખાલી છે.  એન્જિનિયરિંગ કોલેજોમાં એકપણ ગ્રંથપાલ નથી 100 ટકા જગ્યા ખાલી છે. રાજ્ય સરકારની 26 યુનિવર્સિટીમાં માત્ર 2 જ ગ્રંથપાલ […]

વિકાસ તરફ ગતિ કરતું ગુજરાત, સીએમ રૂપાણીએ હવે પેપરલેસ ગવર્નન્સ માટે પગલું ભર્યુ

ગુજરાત સરકારનું મહત્વભર્યું પગલું રૂપાણી સરકાર હવે પેપરલેસ ગવર્નન્સ તરફ મોટી સંખ્યામાં લોકોને થશે ફાયદો અમદાવાદ : દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરતા રાજ્ય એવા ગુજરાતમાં હવે વધારે એક સુધારો થવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં પગલું ભર્યું છે અને આ પગલાનો ફાયદો મોટી સંખ્યામાં લોકોને થશે. […]

કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા […]

કોરોના સામે લડાઈઃ ગુજરાતમાં 50 ટકાથી વધારે લોકોને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાને ડામવા માટે રસી જ એક રામબાણ હોવાથી સરકાર દ્વારા મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી […]

સીએમ રૂપાણીએ અમદાવાદ શહેર માટે કરી મોટી જાહેરાત

સીએમ રૂપાણીની મોટી જાહેરાત અમદાવાદના વિકાસને મળશે વધારે ગતિ અમદાવાદના વિકાસ માટે ફાળવશે 702 કરોડ અમદાવાદ: ગુજરાતના તમામ લોકો માટે રોજગારી માટેનું શહેર બનતું જતુ અમદાવાદ હવે વધારે ઝડપથી પ્રગતિ કરશે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ કામ અને શહેરના વિકાસ માટે મુખ્યમંત્રી રૂપાણીએ 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં વિવિધ વિકાસ કાર્યો […]

ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ પોસાય નહીઃ નીતિન પટેલ

અમદાવાદઃ કોરોના સંક્રમણના ઘટાડાના પગલે ગુજરાત રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી હતી. બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક […]

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના […]

ગુજરાતમાં ‘AAP’ના નેતાઓ ઉપર થયેલા હુમલાના પડઘા દિલ્હીમાં પડ્યાં : કેજરીવાલે CM રૂપાણીને કર્યો ફોન

અમદાવાદઃ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની અરવિંદ કેજરીવાલે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ આપના નેતાઓ અને કાર્યકરો લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ વિવિધ મુદ્દા ઉપર રજૂઆતો સાંભળી રહ્યાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. […]

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]

GS કેડરના 79 અધિકારીઓની બદલી, અમદાવાદના આરટીઓ તરીકે આર.એસ દેસાઈ નિમાયા

અમદાવાદઃ રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે જીએસ કેડરના અધિકારીઓની બદલીનો ગંજાપો ચીપ્યો છે. અધિક કલેક્ટર કક્ષાના ગેસ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા છે. ડિસેમ્બરમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્ત્વની હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની મોટા પાયે ફેરબદલ કરાઈ છે. રાજ્ય સરકારે ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code