1. Home
  2. Tag "CM RUPANI"

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]

માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ઘબકતુ બનાવાનો સરકારનો નિર્ધારઃ ઈશ્વરભાઈ પરમાર

અમદાવાદઃ  ગ્રામ્ય કક્ષાએ માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ઘબકતુ બનાવવા રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે જેના પરિણામે અસરકારક કામગીરી ના કારણે ગ્રામ્ય સ્તરે જનસુખાકારીમાં નોધપાત્ર વધારો પણ થયો છે. તેમ સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને […]

ગુજરાતઃ આંગણવાડીમાં અભ્યાસ કરતા 14 લાખ બાળકોને મળશે ગણવેશ

ગુજરાતની 53 હજાર ઉપરાંત આંગણવાડીઓના 3 થી 6 વર્ષના 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે,, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીઃ સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રીત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે.  અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી […]

ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવારના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત સોમનાથ દાદાના પણ દર્શન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રામ મંદિર  ઓડિટોરિયમ,સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના […]

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ” ક્ષેત્રે રાજ્યમાં શરૂ થયો વિકાસનો નવો અધ્યાયઃ CM રૂપાણી

અમદાવાદઃ શહેરનીની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે. મુખ્યમંત્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ […]

ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર સતર્કઃ પૂણેની લેબમાં રોજ ટેસ્ટ માટે મોકલાય છે 30થી 40 સેમ્પલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે ધીરે-ધીરે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોનાના કેડ્ટા વેરિયન્ટ મલી આવતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં રોજના 30 થી 40 સેપ્મલ […]

ગુજરાતમાં 10315 ગ્રામ પંચાયતો અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લીધે સરકાર એક્શન મોડમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનીચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10315 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી ને ધયાનમા રાખી મુખ્યમંત્રી વિજય પાણીએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે આવતા સોમવારે રાજ્યભરના જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.ના ની આખા દિવસની કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યત્વે રસીકરણ ,કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા 

• રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે • આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો • આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત […]

આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવેઃ વિજય રૂપાણી

અમદાવાદઃ આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી નેમ વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code