1. Home
  2. Tag "CM RUPANI"

અમદાવાદમાં દેશનું બીજું સૌથી મોટું એક્વેરિયમ તૈયારઃ વિશ્વભરની સમુદ્ર સૃષ્ટિને હવે નિહાળી શકાશે

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીમાં દેશનું બીજું સૌથી મોટું એક્વેરિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવેદનમાં આ અંગે […]

ગુજરાતઃ 77 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલીક દિવસોથી સનદી અધિકારીઓની બદલીઓની અટકળો ચાલી રહી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે 77 આઈએએસ અધિકારીઓની સામગટે બદલી કરી હોવાનું જાણવા મળે છે.  રાજકોટના મનપા પૂર્વ ડેપ્યુટી કમિશનર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા ક્લેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેક્ટર […]

દેશમાં 100 સ્માર્ટ સિટીમાં સુરતે પ્રથમ ક્રમ, અને અમદાવાદે ચોથા સ્થાન મેળવ્યું

અમદાવાદઃ દેશમાં સ્માર્ટ સીટીઝમાં 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાનાં 20 શહેરોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં સ્માર્ટ સીટીનાં […]

ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયથી કાર્યકરો અને નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંગઠનને વધારે મજબુત કરી રહ્યાં છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી […]

નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન કર્યાં હતા. સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ […]

ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રીમ કોર્ટે કરી પ્રશંસા

અમદાવાદઃ ભારતની સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે. પ્રવાસી શ્રમિકોની પીડા અને સમસ્યાઓ સંદર્ભેની સુઓમોટો રિટ પિટિશન પરની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક […]

અષાઢી બીજે રથયાત્રા યોજવા માટે જગન્નાથજી મંદિર ટ્રસ્ટે માંગી મંજુરી

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને વર્ષોથી પરંપરાગતરીતે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે કેમ તે અંગે ચર્ચા જાગી હતી. સરકાર પણ રથયાત્રા નિકળે તે માટે સકારાત્મક વલણ અપનાવી રહી છે. અને કેટલાક નિયમોને આધિન રથયાત્રાને મંજુરી આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ […]

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવતા બેઠકોનો દોર શરૂ થશે

અમદાવાદઃ કોરોનાને કારણે સરકારની કામગીરી એકંદરે સારી રહી હોવા છતાં ઘણી જગ્યાએ અવ્યવસ્થાને કારણે લોકોમાં સરકાર સામે નારાજગી ઊભી થઈ હતી. બીજીબાજુ સરકાર અને ભાજપ સંગઠનમાં પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપે તેના તમામ ધરાસભ્યોની બેઠક બોલાવી છે. તેમજ ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ પણ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે […]

ગુજરાતઃ તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે ખોલવાની અપાઈ મંજૂરી

એક સાથે 50થી વધારે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં રૂપાણી સરકારે કેબિનેટની બેઠકમાં લીધો નિર્ણય કોરોનાની બીજી લહેરમાં મંદિર કરાયાં હતા બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code