રાજ્યમાં ગેરકાયદે વેચાતા બાયોડીઝલ સામે સરકારની લાલ આંખ, કુલ 250 ગુના નોંધાયા
ગાંધીનગરઃ પેટ્રોલની સાથે ડીઝલના ભાવ પણ સાતમાં આસમાને પહોંચતા હવે ટ્રક-ટ્રાન્સપોર્ટરો બાયોડીઝલનો ગેરકાયદે વપરાશ કરવા લાગ્યા છે. હલકી કક્ષાના બાયોડીઝલથી ડીઝલ એન્જિનોને તો નુકશાન થાય છે પણ પ્રદુષણમાં પણ વધારો થાય છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવાની ખાસ ઝુંબેશમાં કુલ 250 ગુનાઓ દાખલ કરી 414 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતા […]