1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી સરકારનું વિસ્તરણ, ચાર નેતાઓએ મંત્રીપદના લીધા શપથ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આમ સીએમ યોગીના મંત્રીઓની સંખ્યા વધીને 22 થઈ છે. સીએમ યોગીના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ચારેય મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા […]

ઉત્તરપ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 20 વ્યક્તિના મોત 

લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં […]

કાશીમાં શિવપુર-ફુલવારિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ કરવા અડધી રાતે પહોંચ્યાં નરેન્દ્ર મોદી

લખનૌઃ ગુજરાતમાં ગુરુવારે લાંબા અને ભરચક કાર્યક્રમોમાં હાજરી આપીને નરેન્દ્ર મોદી રાતના વારાણસી પહોંચતા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતના લગભગ 11 વાગ્યે શિવપુર-ફુલવરિયા-લહરતરા માર્ગનું નિરીક્ષણ કરવા ગયા હતા. તાજેતરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દક્ષિણ ભાગ, BHU, BLW, વગેરેની આસપાસ રહેતા લગભગ 5 લાખ લોકોને ખૂબ મદદરૂપ છે જેઓ એરપોર્ટ, લખનૌ, આઝમગઢ અને ગાઝીપુર તરફ […]

ધરતીપુત્ર ચૌધરી ચરણસિંહજીનું સન્માન કરવું એ દેશનાં કરોડો ખેડૂતો માટે સન્માનની વાત છે: PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને […]

ઉત્તરપ્રદેશઃ મુઝફ્ફરનગરમાંથી 4 ટાઈમ બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ

લખનૌઃ મુઝફ્ફરનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસટીએફની ટીમે ચાર ટાઈમ બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. STF મેરઠની ટીમે શહેરના કોતવાલી વિસ્તારના વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

ઉત્તર પ્રદેશ સરકારે રૂ. 7.36 લાખ કરોડનું બજેટ રજુ કર્યું, લખનૌમાં એરો સિટી વિકસાવવાની જાહેરાત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે બજેટ રજુ કર્યું હતું. નાણા મંત્રી સુરેશ કુમાર ખન્નાએ 7.36 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને ગરીબો-ખેડૂતો અને મહિલાઓને સૌથી વધારે પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરાયો છે. રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી થાય અને મૂડી રોકાણ વધે તે માટે વિવિધ યોજનાઓની પણ જાહેરાત […]

હવે કોઈ પણ શ્રી અયોધ્યા ધામની પરંપરાગત પરિક્રમામાં વિક્ષેપ પાડી શકશે નહીં : સીએમ યોગી

અયોઘ્યાઃ રામલલા આખરે અયોધ્યામાં સ્થાયી થયા છે. ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાજીએ જણાવ્યું હતું કે,  “ભગવાન રામ લાલાના ભવ્ય, દિવ્ય અને દિવ્ય ધામમાં બિરાજમાન થયાં છે. મારું હૃદય ભાવુક છે. ચોક્કસ તમે બધાને એવું જ લાગતું હશે. સીએમ યોગીએ વધુમાં કહ્યું હતું કે, રામનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code