1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં

લખનૌઃ યુપી વિધાનસભા સત્રના બીજા દિવસે, નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્નાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે પૂરક બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાને 28,760.67 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજસ્વ ખર્ચ માટે 1946.39 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ માટે 9714 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. નવી યોજનાઓ માટે 7421.21 કરોડ રૂપિયાની દરખાસ્ત કરાઈ […]

CM યોગીએ અયોધ્યામાં બાળકોને પીરસ્યું ગરમાગરમ ભોજન,હનુમાનગઢી-રામલલ્લાના કર્યા દર્શન

લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. સૌ પ્રથમ સીએમ યોગીએ પોલીસ લાઇન અયોધ્યામાં બાળકોને પોતાના હાથે ગરમ રાંધેલું ભોજન પીરસ્યું.આ સાથે તેમણે આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 03 થી 06 વર્ષની વયના બાળકોને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે ગરમ રાંધેલું ભોજન યોજના શરૂ કરી.આ યોજના યુપીના 35 જિલ્લાઓમાં 3,401 આંગણવાડી કેન્દ્રો પર ચલાવવામાં […]

પીએમ મોદી અને સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કામરાન ખાન તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાને ગઈકાલે સાંજે મુંબઈ પોલીસ કંટ્રોલ નંબર પર ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે દાઉદ ઈબ્રાહિમના ગુનેગાર દ્વારા તેમને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર […]

UP: હલાલ સર્ટિફિકેશન પર CM યોગીનો મોટો નિર્ણય,STFને તપાસ સોંપાઈ

CM યોગીનો મોટો નિર્ણય હલાલ સર્ટિફિકેશન પર લીધો નિર્ણય  STFને સોંપાઈ તપાસ  લખનઉ: હલાલ સર્ટિફિકેશન પર સીએમ યોગીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપી છે. નોંધનીય છે કે હઝરતગંજ કોતવાલીમાં આ સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. હલાલનો અર્થ શું છે? હલાલ મુખ્યત્વે ઇસ્લામ અને તેના ખાદ્ય કાયદા ઓ (ખાસ […]

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સીએમ યોગીને મળ્યું આમંત્રણ,ટ્વિટ કરીને કહી આ વાત

લખનઉ: અયોધ્યામાં ભગવાન રામનું મંદિર તૈયાર થવામાં છે. મંદિરના પહેલા માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ભગવાન રામની મૂર્તિ અહીં રહેશે. 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. આ સંદર્ભે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.આ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે ઉત્તર પ્રદેશના […]

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે આ […]

અયોધ્યામાં આ વખતે 4 દેશો અને 24 રાજ્યોની રામલીલાનું મંચન હશે – સીએમ યોગી

લખનઉ: અયોધ્યામાં આ વખતે દીપોત્સવ ઘણી રીતે ખાસ બનવાનો છે. 2017 થી દર વર્ષે દીપોત્સવ નિમિત્તે નવો રેકોર્ડ બની રહ્યો છે. પરંતુ, યોગી સરકાર રામ લલ્લાની મૂર્તિના અભિષેક પહેલા આ વખતના દીપોત્સવ માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી રહી છે. આ વખતે અવધપુરી 21 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે. આ સાથે ફરી એક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ 256 કિલોના ઘંટનું ઉદ્ઘાટન કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના  મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું. પ્રાપ્ત વિગત પ્રમાણે સૌથી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૌજીઝાબાદ નાંગલ ગામમાં શ્રી શિવ ગોરખનાથ આશ્રમ પહોંચ્યા. અહીં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 256 […]

દેશને પ્રથમ હાઈસ્પીડ રેપિડ ટ્રેન ‘નમો ભારત’ની ભેટ મળી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

દેશની પ્રથમ રેપિડ રેલ (નમો ભારત) દેશની જનતાને મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશનથી મનો ભારતને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ સેવા 21મી ઓક્ટોબરથી પ્રજા માટે શરુ થઈ જશે. પ્રથમ ફેઝમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિમીની યાત્રા કરી શકાશે. આ યાત્રા માત્ર 12 મિનિટમાં જ પુર્ણ થશે. પીએમ મોદીએ ઉદ્ઘાટન […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈનને લઈને સીએમ યોગીનો સખ્ત આદેશ, ભારત સરકારના વિચારો વિરુદ્ધ જનાર સામે કરાશે કાર્યવાહી

લખનૌઃ- ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને ભારત સરકારે પોતાના વિટારો રજૂ કર્યા છએ ભારતે ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો કેટલાક તત્વો ઈઝરાયલ વિરુદ્ધ વિરોઘ પ્રદરક્શન કરી રહ્યા છે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સખ્ત આદેશ જારી કર્યો છે.સીએમ આદિત્યનાથે નામ ટ્રાન્સફર, વારસો, કુટુંબ વિભાજન, મીટરિંગ વગેરે જેવા સામાન્ય લોકો સાથે સંબંધિત મહેસૂલ મુદ્દાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code