1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશઃ બરેલીમાં મુસ્લમાનોના ઉત્પીડનથી હિન્દુઓ ઘર વેચવા બન્યા મજબુર

લખનૌઃ ઉત્તરપ્રદેશના બરેલીમાં ફરી એકવાર મુસ્લમાનોના ઉત્પીડનને કારણે હિન્દુ પરિવારો ઘર છોડીને હિજરત કરવા મજબુર બન્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના આંવલા પોલીસ સ્ટેશન વિસ્તારના મઉચંદપુર ગામમાં આ ઘટના સામે આવી છે. હિન્દુ ધર્મના પરિવારોએ ઘરની બહાર મકાન વેચવાનું છે તેવા પોસ્ટર લગાવ્યાં છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો તરફથી કરવામાં આવતા ઉત્પીડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો […]

‘યમરાજ’ ​​રાહ જોઈ રહ્યા છે,મહિલાઓની છેડતી કરનારાઓને સીએમ યોગીની સીધી ચેતવણી

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે જો રાજ્યમાં કોઈ મહિલાને હેરાન કરવા જેવો ગુનો કરશે તો ‘યમરાજ’ ​​આગળના ચોકમાં તેની રાહ જોશે. મુખ્યમંત્રીની આ ટિપ્પણી આંબેડકર નગરમાં છેડતી દરમિયાન દુપટ્ટા ખેંચાયા બાદ રસ્તા પર પડી ગયેલી ધોરણ 11ની વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ આવી છે અને તેને મોટરસાઇકલ સાથે ટક્કર મારવામાં આવી છે. […]

હવે યુપીમાં બાળકોને આ પ્રાચીન ભાષા શીખવવામાં આવશે,સીએમ યોગીનો નિર્ણય

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર હવે રાજ્યના બાળકોને દેશની પ્રાચીન ભાષા સંસ્કૃત શીખવવા પર ભાર મૂકવા જઈ રહી છે. આ દિશામાં સરકારનું વલણ ગંભીર જણાય છે.આ માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં આવાસીય સંસ્કૃત શાળાઓ ખોલવા જઈ રહી છે. સરકાર બાળકોમાં સંસ્કૃત શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરી […]

‘X’ પર CM યોગી હિટ, 30 દિવસમાં 2.67 લાખથી વધુ ફોલોઅર્સ વધ્યા

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધી  છેલ્લા એક મહિનામાં સીએમ યોગીના ફોલોઅર્સમાં થયો વધારો  પીએમના ફોલોઅર્સમાં એક મહિનામાં 6.32 લાખનો વધારો થયો લખનઉ:ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉનું ટ્વિટર) ના લેટેસ્ટ ડેટા તેની પુષ્ટિ કરે છે. એક્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં મુખ્યમંત્રી યોગીના ફોલોઅર્સમાં […]

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે […]

સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ,કહ્યું- તહેવારોમાં આ બાબતોનું રાખવામાં આવે ધ્યાન

લખનઉ:આગામી પર્વ અને તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમની ઓફિસના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા રાખવા […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું સત્ય વીડિયો બનાવનારે જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં એક સ્કૂલમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો છે, વિદ્યાર્થી લઘુમતી કોમનો હોવાની સાથે શિક્ષિકા લઘુમતી કોમ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા હોવાના દાવા સાથે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ભાજપ અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ આ વીડિયોને પગલે […]

સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે. મુખ્યમંત્રી યોગી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવ અને વિપક્ષ ઉપર સીએમ યોગી આદિત્યનાથે કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોંઘવારી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે બટાટા અને મંડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ઈંડા બજારને લઈને પણ સરકારને ઘેરવામાં આવી હતી. અખિલેશે બંધ મિલ્ક પ્લાન્ટને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code