1. Home
  2. Tag "cm yogi"

સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે

યુપી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી આ વાત  દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય દેશમાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તરણ કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં વધારો અને નાગરિક સુવિધાઓના […]

દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને મિશન ગ્રીન યુપીના લક્ષ્યને પૂર્ણ કરવું જોઈએ – સીએમ યોગીની અપીલ

લખનઉ:ઉત્તર પ્રદેશને હરિયાળું બનાવવા અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં આજે એટલે કે શનિવારથી ‘વૃક્ષ વાવો-વૃક્ષ બચાવો’ થીમ પર વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરશે અને એક દિવસમાં 30 કરોડ રોપા વાવવાનું લક્ષ્ય પૂર્ણ કરશે. તે જ સમયે, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને અપીલ કરી […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે અન્ય 37 ધાર્મિક સ્થળનો કાયાકલ્પ કરાશે

લખનૌઃ રામનગરી અયોધ્યાના ધાર્મિક પ્રવાસન સ્થળોના કાયાકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં આવા 37 સ્થળો વિકસાવવા અને પ્રવાસન સુવિધાઓ વધારવા માટે 34.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક તળાવો, મઠો, આશ્રમો અને પ્રવાસન સ્થળોનો વિકાસ અને નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. દરમિયાન રામનગરીના કાયાકલ્પ માટે પણ […]

ઉમેશ પાલ હત્યા કેસઃ પોલીસ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા, અતીકના સગીર પુત્રોની સંડોવણી ખુલી

લખનૌઃ પ્રયાગરાજ પોલીસે ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી અને વકીલ ઉમેશ પાલની સરાજાહેરમાં હત્યા કરવાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, ઉમેશ પાલની હત્યામાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ જ નહીં, અન્ય તમામ પુત્રો સામેલ હતા. અતીકના પુત્રો મોહમ્મદ ઉમર, અલી […]

ફ્રાન્સમાં હિંસા ઉપર કાબુ મેળવા માટે યુરોપિયન ડોકટરે ભારત પાસે મદદ માંગી, યોગીને મોકલવા વિંનતી કરી!

નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિંસાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ફ્રાન્સમાં દેખાવકારો સુરક્ષા જવાનોને પણ નિશાન બનાવી રહ્યાં છે, એટલું જ નહીં તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપીને અરાજગતા ફેલાવી રહ્યાં છે. બીજી તરફ યુરોપિયન ડોક્ટર અને પ્રોફેસરે પેરિસમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવા માટે કાયદે-વ્યવસ્થાની સ્થિતિ ફરીથી સ્થાપિત થાય તે માટે ભારત પાસે મદદની […]

અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

લખનૌઃ અયોધ્યામાં રામલલાના મંદિરની સુરક્ષા યોજના પર લગભગ 38 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગેનું ફંડ મંજૂર થઈ ગયું છે અને તેની જવાબદારી યુપી નિર્માણ નિગમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો ડીપીઆર સરકારને મોકલવામાં આવશે. આમાં જળ, જમીન અને આકાશ ત્રણેય બાજુથી સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા મજબૂત કરવા […]

સીએમ યોગીએ અયોધ્યામાં મોડી રાત્રે વિકાસ કાર્યોનું કર્યું નિરિક્ષણ

સીએમ યોગી મોડિ રાત્રે પહોંચ્યા અયોધ્યા વિકાસકાર્યોનું પરિક્ષણ કર્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત પોતાના કાર્યને લઈને સજાગ રહે છે,અધિકારી પાસેથી કાર્યો સમયસર થાય તેવી અપેક્ષાઓ વચ્ચે તેઓ ઘણી વખત અચાનક રાત્રીના સમય કાર્યસ્થળનું વનિરિક્ષણ કરવા પહોંચે છે ત્યારે વિતેલી મોડી રાત્રે પણ સીએમ યોગી અયોધ્યામાં વિકાસ કાર્યોના પરિક્ષણ માટે પહોંચ્યા હતા. આ નિરિક્ષણ […]

ઉત્તરપ્રદેશના સીએમનો આદેશ -રાજ્યમાં 15 થી 21 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે

ઉત્તરપર્દેશના સીએમનો આદેશ 15 જૂનથી 21 જૂન યોગ સપ્તાહ ઉજવાશે લખનૌઃ- સમગ્ર વિશ્વમાં 21 જબૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છએ જે આપણા પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદીની આથાગ પ્રયત્નથી શક્ય બન્યું છે  ત્યારે હવે યોગ દિવસને હવે ગણતરીના જ દજિવસો બાકી રહ્યા છે આ સંદર્ભે અનેક રાજ્ય ખઆસ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઉતત્રપ્રદેશના મુખ્યમંત્રી  આદિત્યનાથ […]

ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code