1. Home
  2. Tag "cm yogi"

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉડુપીમાં BJPના કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી રહેશે હાજર

બેંગ્લોરઃ કર્ણાટકમાં તા. 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ મંચ ઉપર જોવા મળે તેવી આશા ભાજપના સ્થાનિક તેનાઓ અને […]

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ […]

ઉમેશ પાલ હત્યા કેસ અશરફની ભૂલને કારણે અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને તેના સાગરિત ગુલામને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. તેમજ અસરની આજે ધાર્મિક વિધી સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. દરમિયાન અશરફે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા શૂટરોને પોલીસને સોંપવાની ખાતરી આપી હતી. જે બાદ પોતાના વચનમાં અશરફ ફરી ગયો હતો. જેથી પોલીસે અસદ […]

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારે સીએમ યોગીનો માન્યો આભાર

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારને મળી શાંતિ ઉમેશપાલની પત્નિ અને માતાએ સીએમ યોગીનો માન્યો આભાર લખનૌઃ- માફીયા અતીક અહેમદને આજરોજ એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે,  અતીકનો પુત્ર અસદ UP STFએ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અને બાહુબલી અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ હત્યાકાંડમાં શૂટર ગુલામ મોહમ્મદનું પણ મોત […]

સંરક્ષણ અને વ્યવસ્થાપન પદ્ધતિ સદીઓથી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો એક ભાગઃ CM યોગી

લખનૌઃ કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે, ભારત માત્ર આબોહવા પરિવર્તન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે આપત્તિ પ્રતિકારક માળખાકીય સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો સભ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય જોડાણો જેમ કે કોએલિશન ફોર ઇન્ડસ્ટ્રી (સીડીઆરઆઇ) અને લીડરશિપ ગ્રૂપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (લીડઆઇટી) શરૂ કરીને […]

કોરોનાને લઈને યોગી સરકાર સતર્ક -યુપી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ ફરજિયાત

કોરોનાને લઈને યોગી સરકાર બની સતર્ક  આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ હવે બન્યો ફરજિયાત લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે આવની સ્થિતિમાં અનેક રાજ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારાયું છએ ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે સતર્ક બની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી […]

UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી […]

યોગી દુષ્ટ અને અત્યાચાર ગુજારનારાઓનો નાશ કરવાનું કામ કરી રહ્યાં છેઃ નીતિન ગડકરી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. ગુનેગારોની સામે આકરી કાર્યવાહી કરવાની સાથે ગુનાની આવકથી ઉભી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી યોગી સરકાર અને પોલીસની કામગીરીથી અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોરખપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ […]

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન […]

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો. જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code