1. Home
  2. Tag "CM"

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિને […]

રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રોડ-રસ્તાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ કરી સર્વગ્રાહી સમીક્ષા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી.  મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની […]

ગાંધીનગરમાં CMના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં સાત પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરાયું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં 6 જિલ્લાના નાગરિકોના  7 પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું. પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું […]

રાજકોટમાં બુધવારે રામવનનું લોકાર્પણ અને લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરાશે

રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 9.30 કરોડના ખર્ચે આજી ડેમની બાજુમાં બનાવવામાં આવેલા ભવ્ય રામવન (અર્બન ફોરેસ્ટ)નું નિર્માણ કાર્ય પુરૂ થઇ ચૂકયું છે ત્યારે હવે ઉદઘાટનનો દિવસ લગભગ નકકી થઇ ગયો છે.  મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત વખતે તેમને રામવનનું લોકાપર્ણ અને લોકમેળાનું ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ અનુમતી આપી છે.  આ રામવનનું લોકાર્પણ તા. […]

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

ગાંધીનગરમાં CM સાથે પાટીદાર અગ્રણીઓની ફરીવાર બેઠક યોજાશે, સમાજના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યા છે, ત્યારે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજમાં પણ પોતાની માગણી માટે સળવળાટ શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બિન અનામત આયોગ સહિત 25 મુદ્દે પાટીદાર અગ્રણીઓની ગુરૂવારે મહત્વની […]

ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોને સરકાર તરફથી પુરતી સહાય પણ મળતી નથી, CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ગંભીર બની છે. સરકારે અગાઉ 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં મુશ્કેલી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા હજુ સત્તાવારરીતે મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ તો ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે, વર્ષ 2023 બાદ પણ મુખ્યમંત્રી […]

પાલનપુરમાં 37.28 કરોડના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેશનનું શનિવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પાલનપુરઃ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે. નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું આગામી તા. 4 જૂન-2022ને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code