1. Home
  2. Tag "Cmo"

રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો સનદી અધિકારીઓની બદલીની લાંબા સમયથી રાહ જોવાતી હતી જયપુરઃ રાજસ્થાન સરકારે 108 સનદી અધિકારીઓ (IAS)ની બદલી કરી છે.  સરકાર દ્વારા 96 આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 10 આઈએએસને નવો ચાર્જ અને 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી બદલીઓની […]

રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

મોટરકારે બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર જયપુરઃ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે એક કારે બે બાઇકને ટક્કર મારી હતી, આ દૂર્ઘટનામાં છ યુવાનોના મોત થયા હતા. બિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ રામે જણાવ્યું હતું કે, સુરતગઢ-અનુપગઢ રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતગઢ-અનુપગઢ માર્ગ ઉપર […]

દિલ્હીમાં વૃદ્ધોની અટવાયેલી પેન્શન બેંક ખાતામાં જમા થઈ રહી છેઃ મંત્રી આતિશી

મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર 5 મહિનાથી કેન્દ્ર સરકારે પેન્શન અટકાવ્યાનો લગાવ્યો આરોપ નવી દિલ્હીઃ દિલ્હીના નાણાં પ્રધાન આતિશીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં વૃદ્ધોને હવે પેન્શન મળવાનું શરૂ થઈ ગયું છે અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર દ્વારા છેલ્લા પાંચ મહિનાથી તેને રોકવામાં આવ્યો હતો. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર […]

નો પ્લાસ્ટીક અભિયાનઃ વિવિધ મંદિરોમાં કાપડની થેલીઓ માટે 14 મશીન લગાવાયાં

ધાર્મિક સ્થળો ઉપર 60 દિવસમાં 5 હજારથી વધારે બેગનું વિતરણ 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીનો લગાવવા બે મહિનામાં 9500થી વધારે બોટલ રિસાયકલ કરાઈ અમદાવાદઃ ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પ્લાસ્ટિકના ઉપયોગ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યના […]

આરામાં માર્ગ અકસ્માતની ઘટના, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળે દોડ્યો અકસ્માતમાં એક બાળક સહિત બે વ્યક્તિઓને ઈજા પટનાઃ આરામાં એનએચ 922 ઉપરથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા […]

છિંદવાડામાં યુવાને પરિવારના આઠ સભ્યોની સામુહિક હત્યા કર્યાં બાદ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક પરિવારના 8 લોકોની કુહાડી વડે પરિવારના વડા દ્વારા સામૂહિક હત્યા કરવામાં આવી છે. આ પછી હત્યારાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છિંદવાડા જિલ્લાની સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં એક પરિવારના 8 લોકોની […]

બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો

પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની […]

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

સૂર્ય ગુજરાત યોજનામાં ત્રણ જિલ્લાના વીજ ગ્રાહકોને 57,722 લાખ સબસિડીનો લાભ અપાયો

ગાંધીનગરઃ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી  કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં 28,835 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 1,11,031 કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. 16,906 લાખ સબસીડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code