1. Home
  2. Tag "Cmo"

જાંબુઘોડાઃ PM મોદીએ આદિવાસીઓની બહાદુરી અને આઝાદીની લડાઈના ભવ્ય ઈતિહાસને યાદ કર્યો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાંબુઘોડા, પંચમહાલમાં લગભગ રૂ. 860 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  આજનો દિવસ ગુજરાતના આદિવાસી અને આદિવાસી સમુદાયો માટે મહત્વનો દિવસ છે. આ વિસ્તાર સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં પીએમએ જાંબુઘોડા ખાતે ઉપસ્થિત રહીને ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો હતો, […]

સુરતનું ભાંડુત ગામ રાજ્યનું સૌપ્રથમ ડિઝલપંપ મુકત ગામ બન્યું

અમદાવાદઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100 % સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત  […]

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો સંદેશ દ્વારા ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ધનતેરસના શુભ દિવસે તેમણે રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો ત્યારે 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે 5000 […]

લાભપાંચમઃ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં આજે લાભપાંચમીથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ-પીએસએસ હેઠળ ખરીદીનો પ્રારંભ થયો છે. 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. […]

રાજ્યની 62 નગરપાલિકાના માર્ગોનું રૂ. 97.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રાજ્ય સરકારે રૂ. 97.50  કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા અભિગમથી સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આવી 62 નગરપાલિકાઓના રોડ સમારકામ માટે […]

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

અમદાવાદઃ વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષક(બીટગાર્ડ)ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, […]

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને […]

ભોપાલઃ સરકારે સ્કૂલના સમારકામ માટે આપેલા ફંડમાંથી મઝાર બનાવાઈ, આચાર્ય સસ્પેન્ડ કરાયાં

ભોપાલઃ વિદિશા જિલ્લાના કુરવાઈમાં સીએમ રાઈઝ સ્કૂલમાં મઝાર બનાવવાના મામલે રાજ્ય સરકારે મુસ્લિમ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં હતા. સરકારે સ્કૂલના સમારકામ માટેના પૈસા આપ્યા હતા. જો કે, અહી મઝાર બનાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આચાર્યનો પતિ શાળામાં રમતગમત શિક્ષક છે અને તેણે આ મઝાર બંધાવી હોવાનું જાણવા મળે છે. શાળાના નિવૃત્ત શિક્ષકે સરસ્વતી […]

14 રાજ્યોને રૂ. 7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટનો હપ્તો જાહેર કર્યો

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 14 રાજ્યોને રૂ.7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ (PDRD) ગ્રાન્ટનો 7મો માસિક હપ્તો બહાર પાડ્યો છે. આ ગ્રાન્ટ પંદરમા નાણાપંચની ભલામણો અનુસાર બહાર પાડવામાં આવી છે. પંદરમા નાણાં પંચે કુલ પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની નાણાકીય વર્ષ 2022-23 માટે 14 રાજ્યોને 86,201 કરોડની ભલામણ કરી છે. ભલામણ કરેલ ગ્રાન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code