1. Home
  2. Tag "Cmo"

કેરળમાં સરકાર પ્રજાને પરિવહનની વધુ એક સુવિધા પુરી પાડશે, ઈ-ટેક્સી સેવા શરૂ કરાશે

બેંગ્લોરઃ કેરળ સરકાર કોર્પોરેટ ઓનલાઈન કેબ સેવાના વિકલ્પ તરીકે આવતા મહિનાથી પોતાની ઈ-ટેક્સી સેવા શરૂ કરશે. દેશમાં કોઈપણ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજ્યના શ્રમ વિભાગ ‘કેરળ સાવરી’ નામની ઓનલાઈન ટેક્સી હાયરિંગ સર્વિસ શરૂ કરી રહ્યું છે, જે રાજ્યમાં હાલના ઓટો-ટેક્સી નેટવર્ક સાથે જોડાય છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં […]

રાજ્યના 207 જળાશયોમાં 65 ટકા પાણીનો સંગ્રહઃ 34 જળાશયો છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 64.83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.48 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 74.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3.31 એમસીએફટી એટલે કે કુલ […]

બોટાદ લઠ્ઠાકાંટઃ મુખ્ય આરોપીએ 600 લીટર કેમિકલની ચોરી કરીને બુટલેગરને આપ્યો હતો

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ આ પ્રકરણમાં દારૂનું વેચાણ કરનારા બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર મનાતા આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અન્ય આરોપી સંજયને 600 લિટર કેમિકલ આપ્યું હતુ. આ કેમિકલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને સંજયે તેના […]

કચ્છમાં સાર્વત્રિક વરસાદઃ આઠ ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સકર્યુલેશન અસરના પગલે કચ્છ જિલ્લામાં સાતથી આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. વાગડ પંથકમાં છેલ્લા બાર કલાકમાં આઠેક ઈંચ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અંજાર, ભચાઉ, ભુજમાં બે જ્યારે રાપરમાં એક તેમજ અન્યત્ર તાલુકામાં પણ વરસાદ નોંધાયો. કચ્છમાં  લોપ્રેશર સીસ્ટમ […]

‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમઃ રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર 13 થી 15 ઓગસ્ટે ત્રિરંગો લહેરાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગિક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો,  વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે એક વિડીયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ કહ્યું […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાની અંગે 29800 હેકટર જમીનમાં સર્વે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી અને અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. પુરને પગલે ખેડૂતોનો પાક પણ દોવાયો હતો. દરમિયાન રાજ્યમાં પૂરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન સરકાર દ્વારા 29800 હેકટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે […]

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સરકાર દ્વારા અધિકારીઓને સાબદા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ ફરીથી મેઘમહેર વરસાવવાની શરૂઆત કરી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં […]

કઠોળ-તેલીબિયાંના ઉત્પાદનના 50 ટકા જથ્થાની ખરીદીની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી

અમદાવાદઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSPયોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના […]

ગુજરાતમાં મેઘમહેરઃ અત્યાર સુધીમાં કુલ 56 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં 140 મિ.મી., કપરાડામાં 127 મિ.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ […]

ગુજરાતમાં મેઘમહેરઃ છ તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, કપરાડા તાલુકામાં 253 મિ.મી, ચીખલીમાં 244 મિ.મી,  સુત્રાપાડામાં 240 મિ.મી,  ગણદેવીમાં 231 મિ.મી, ધરમપુરમાં 212 મિ.મી, નવસારીમાં 211 મિ.મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code