1. Home
  2. Tag "Cmo"

ગુજરાતઃ ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 425 કેન્દ્રો શરૂ કરાશે

તા. 28મી ફેબ્રુઆરી સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે ચણાની ખરીદી માટે 187, તુવેરની ખરીદી કેન્દ્રો શરૂ કરાશે રાયડાની ખરીદી માટે ત્રણ કેન્દ્રો શરૂ કરાશે ગુજકોમાસોલ મારફતે પાકની કરાશે ખરીદી અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનને પુરતો ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા ચણા, તુવેર અને રાયડાની ટેકાના […]

સુરતઃ વર્ષ 2022માં પાંચ વનકુટિર બનાવાશે, એક વર્ષમાં 4.63 લાખ રોપાનું વાવેતર કરાયું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેત દેશો ગ્લોબસ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 4.63 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વર્ષ 2022માં કુલ 5 વનકુટિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે […]

ગુજરાત વિધાનસભાનું તા. 2 માર્ચથી બજેટ સત્રનો પ્રારંભ

બજેટસત્રમાં 25 બેઠકો મળશે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા અમદાવાદઃ લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું હતું. જ્યારે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પ્રથમવાર બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં તા. 2 માર્ચના રોજ બજેટ સત્રનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ અભિભાષણ આપશે. જ્યારે 3 માર્ચના […]

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (આરઈઈટી એક્સાઝમ 2021)ના પેપર પ્રકરણમાં એસઓજીએ એક ગેંગનો પર્દાફશ કર્યો છે. સરકારી ઓફિસમાંથી કેવી રીતે પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજસ્થાન સરકારના જયપુર સ્થિત શિક્ષા સંકુલમાં પેપર સંગ્રહણ કેન્દ્રમાં 24મી સપ્ટેમ્બમાંથી પેપર ફોટવામાં આવ્યું હતું. પેપર લીક કરનારી ગેંગના ઉદારામ અને […]

સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની નબળી કામગીરીને પગલે આખો સ્ટાફ બદલી દેવાયો

સુરત: રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હોય તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સામુહિક બદલી કરવાની તાકિદ કરયા બાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બદલવાનો સિલસિલો સુરતથી જ શરૂ કરાયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મચારીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું […]

ગુજરાતમાં હાલ 138 લેબમાં કોરોના ટેસ્ટીંગ લેબ, આગામી દિવસોમાં વધુ 40 લેબ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દરરોજ સરેરાશ 70 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટેસ્ટીંગ માટે તમામ સુવિધાથી સજ્જ લગભગ 138 જેટલી લેબ કાર્યરત છે. દરમિયાન આગામી દિવસોમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. જેથી કોરોના ટેસ્ટીંગ ઝડપથી થશે. રાજ્યમાં હોમ આઇસોલેશનમાં રહેલા […]

જોધપુરઃ રસીકરણના અભિયાનને લઈને અનોખી પહેલ, બાઈક એમ્બ્યુલન્સ દોડાવાઈ

કોરોનાના કેસ વધતા રસીકરણ અભિયાન તેજ બનાવાયું ચાર બાઈક એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી ઘરે-ઘરે જઈને લોકોને કોરોના રસીનો ડોઝ અપાશે દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોમ ટાઉન જોધપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા અનોખી રીતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસીકરણ અભિયાન હેઠળ જોધપુર શહેરમાં 4 બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘરે-ઘરે જઈને […]

બિહારમાં દારૂ પીનારાઓની હવે ખેર નથી, બ્રેથ એનાઈઝરથી ઓનલાઈન રિપોર્ટ મળશે

પટનાઃ બિહારમાં દારૂબંધની કડક અમલવારી માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં બ્રેથ એનલાઈઝરમાં ફૂંકી માર્યા પછી, તેનો રિપોર્ટ તૈયાર કરવાનું એકલા તપાસ સ્ટાફ પર છોડવામાં આવશે નહીં. બ્રેથ એનલાઈઝર રિપોર્ટ ઓનલાઈન મોકલશે. આની સાથે જ એ જાણી શકાશે કે ચોક્કસ સ્થળે ચાલી રહેલી તપાસમાં કઇ વ્યક્તિએ દારૂ પીધો હતો અને કોણે નથી […]

ગુજરાતમાં કોરોનાના કેસ 11000ને પાર, આજે સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. આ વખતે ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે વધુ આકરા નિયંત્રણો લાદવા માટે મન બનાવી લીધુ છે. આજે રાત્રિ કર્ફ્યુ સહિત કોરોનાની નવી ગાઈડ લાઈન આવી શકે […]

ભૂપેન્દ્ર પટેલની સરકારને વધુ ગતિશીલ બનાવવા પેન્ડિંગ કામો પૂર્ણ કરવાના મંત્રીઓને આદેશ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓએ પેન્ડિંગ કામો સત્વરે પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર.પાટીલે સુચના આપી હતી. ચૂંટણીને એક વર્ષ બાકી હોવાથી હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code