1. Home
  2. Tag "Cmo"

ભરૂચમાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા માટે ઊભેણ પાસે પુલ બનાવાશે

કેબિનેટ બેઠકમાં સુરત ગેસકાંડની ગંભીર નોંધ લેવાઈ અધિકારીઓને આવા બનાવો અટકાવવા સૂચના અપાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવાશે અમદાવાદઃ ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. તેમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર ભરૂચ પાસે ટ્રફિકની […]

ગુજરાતમાં નવી એક હજાર બસો ખરીદવા માટે સરકારે આપી મંજૂરી

આધુનિક સુવિધાઓ ધરાવતી બસ ખરીદાશે કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા અમદાવાદઃ ગુજરાતમાં પરિવહન માટે એસટી બસ દોડાવવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને એસટી બસની સુવિધા સાથે જોડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વધારે એક હજાર બસ ખદીરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતને ધ્યાનમાં રાખી તમામ સરકારી કાર્યક્રમ રદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર સફાળી જાગી છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં અમદાવાદમાં પતંગ મહોત્સવ અને ફ્લાવર શો […]

ગુજરાતના 18 લાખ રિક્ષા ચાલકો પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, આંદોલનનની ચીમકી

વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય વડોદરામાં રિક્ષાચાલક એસો.ની બેઠક યોજાઈ વિવિધ મુદ્દા ઉપર બેઠકમાં મહત્વની ચર્ચા સીએનજીના ભાવ વધારાને પગલે નારાજગી અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાને પગલે રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન રિક્ષા ચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સરકારની સતત નજરઃ જીતુ વાઘાણી

અમદાવાદઃ કોરોનાના પોઝિટિવ કેસ વધતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવામાં આવ્યું છે. રાજ્યની જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉપર મુખ્યમંત્રી અને ગુજરાત સરકારની સતત નજર છે. તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. તેમ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ […]

કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રખાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા ત્રણેક દિવસમાં 180થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ઉભો થયો છે. દરમિયાન ગુજરાતના અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ […]

ઝારખંડમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓને રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જો કે, ઝારખંડ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ અંગે ઝારકંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી. ઝારખંડમાં […]

સચિવાલયના વિભાગોમાં RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી […]

કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત […]

ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે.  સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code