1. Home
  2. Tag "Cmo"

ગુજરાતમાં સીએનજી પંપ સંચાલકોની હડતાળ મોકુફ, સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની આપી ખાતરી

અમદાવાદઃ ગુજરાતમાં માર્જીનમાં વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોને મુદ્દે આવતીકાલે સીએનજી પંપ બંધ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાળની ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ અંગે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓ અને એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં સરકારે પતડર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. જેથી સીએનજી પંપની હડતાળ મોકુફ રાખવાનો […]

ગુજરાતની શાળાઓમાં ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવાશે

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં હવે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. તેમજ ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું હતું. આ બીલને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર […]

અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નાવીરનીકરણ સાંપ્રત વિષયોને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે […]

બનાસકાંઠાના થરાદમાં સામાન્ય તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ ભારે જહેમત બાદ ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો […]

રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા કેમ ભણાવાતી નથી, હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, સરકારના પરિપત્ર દ્વારા પણ શા માટે યોગ્ય અમલ કરવામાં આવતો નથી. તેમજ અનેક સ્કૂલોમાં શા માટે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે […]

રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન

અમદાવાદઃ રાજકોટમાં 24મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 10.00 કલાકે “મેગા MSME કોન્ક્લેવ”આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમિશનર MSME, ગુજરાત સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, NSIC, KVIC, SIDBI વગેરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા કરશે. આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ હરજીભાઈ મોકરીયા, મોહનભાઈ કલ્યાણજી કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

ગુજરાતઃ નવી જંત્રીના દરનો હવે 15મી એપ્રિલથી થશે અમલ

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય નવા જંત્રી દરને લઈને બિલ્ડરોએ નારાજગી વ્યક્ત કરી હતી રાજ્ય સરકારના નિર્ણયથી બિલ્ડરોએ રાહતનો શ્વાસ લીધો અમદાવાદઃ નવી જંત્રીને લઈને બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બ્રોકર્સ સહિતના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરીને મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. દરમિયાન નવી જંત્રીને લઈને રાજયની ભાજપ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં […]

કચ્છમાં પ્રવાસન કાર્યકારી સમૂની બેઠક સંપન્ન, ગ્રીન ટુરિઝમ સહિતના મુદ્દા ઉપર ચર્ચા

ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં કચ્છના રણમાં 1લી પ્રવાસન કાર્યકારી સમૂહની બેઠકનું સફળતાપૂર્વક 7-10 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે સમાપન થયું હતું. આ બેઠકમાં બે ગૌણ કાર્યક્રમો, એક ઉદ્ઘાટન સત્ર, પાંચ ઓળખી કાઢવામાં આવેલી પ્રાથમિકતાઓ પર કાર્યકારી જૂથની બે દિવસની બેઠકો, શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો અને પર્યટન મુલાકાતોનો સમાવેશ થાય છે. કાર્યકારી જૂથની […]

ગુજરાતના 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં વારંવાર રાજ્યપાલ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત અપીલ કરી રહ્યાં છે. રાજ્યમાં હાલ 3.23 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઅપનાવી છે. લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી માટે વધુ અસરકારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code