ભાવનગરમાં સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલથી ગોહિલવાડનો વિકાસ થશે, PM કરશે ખાતમૂહુર્ત
ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની જેમ ભાવનગરનો સર્વાંગી વિકાસ થયો નથી. જો ભાવનગરમાં વધુ ઉદ્યોગો આવે તો જ લોકોને પુરતી રોજગારી મળી રહે તેમ છે. કારણ કે ભાવનગર શહેર કે જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી. અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલ સ્થપાશે. જેના લીધે ટર્મિનલ કાર્યરત થતાં જ […]