1. Home
  2. Tag "CNG"

પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ વધારા બાદ સીએનજીનો ભાવ પણ રૂપિયા 63એ પહોંચી ગયો

અમદાવાદઃ સીએનજી ગેસમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 6નો ભાવ વધારો થયો છે. સીએનજી ગેસની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ અસહ્ય વધારો થઈ રહ્યો છે. સીએનજી ભાવમાં વધારાના લીધે ખાનગી સહિત ટ્રાન્સપોર્ટરોને આર્થિક બોજા પડ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને લીધે જીવન જરૂરિયાતની તમા ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની રહી છે. સીએનજીમાં ભાવ વધારોને લઈ હવે અમદાવાદના રિક્ષા […]

તહેવારો પર મોંધવારીનો માર,દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીના ભાવમાં વધારો

તહેવારો પર મોંધવારીનો માર CNG-PNG ના ભાવમાં વધારો CNG 49.76 રૂ.પ્રતિ કિલોના ભાવે મળશે દિલ્હી:આમ જનતા પર ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ સાથે, રાંધણ ગેસ માટે ઉપયોગમાં લેવાતા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માં પણ વધારો થયો […]

પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીમાં પણ સપ્તાહમાં 5.19 રૂપિયાનો થયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો પટ્રોલ-ડીઝલ પ્રતિ લિટરનો બાવ રૂપિયા 100ને વટાવી ગયો છે. બન્નેની કિંમત 100ને પાર જતી રહી છે, ત્યારે CNG પર નિર્ભિત વાહનચાલકોને પણ ભારે ફટકો પડી રહ્યો છે. કારણે કે માત્ર 10 દિવસની અંદર જ CNGના ભાવમાં ₹5.19નો તોતિંગ વધારો થયો છે. CNGના ભાવમાં થઈ […]

CNG અને રાંઘણ ગેસલાઈનને પડી શકે છો માટો ફટકો- સરકારે 62 ટકા સુધી નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો

પાઈપલાઈન રાંઘણ ગેસને પડશે મોટા ફટકો સીએનજીના ભાવ પર અસર વર્તાશે સરકારે નેચરલ ગેસમાં ભઆવમાં 62 ટકાનો વધારો કર્યો દિલ્હીઃ-દેશની કેન્દ્ર સરકારે વિકતેલા દિવસને ગુરુવારે નેચરલ ગેસની કિંમતમાં 62 ટકાનો વધારો કર્યો છે. આ નેચરલ ગેસનો ઉપયોગ ખાતર, વીજળીના ઉત્પાદનમાં અને સીએનજીના સ્વરૂપમાં વાહન બળતણ અને રસોઈ ગેસ તરીકે થતો આવ્યો છે. એપ્રિલ 2019 પછી […]

દેશમાં CNG-PNGનો ઉપયોગ 25-27% ટકા સુધી વધવાની સંભાવના: ક્રિસિલ

દેશમાં CNG-PNG તરફ લોકોનો વધતો ઝોક આગામી સમયમાં સીએનજી-પીએનજીનો ઉપયોગ ઉચ્ચ સ્તરે હશે ક્રિસિલ રેટિંગ અનુસાર ગેસનો વપરાશ 25-27 ટકા સુધી વધશે નવી દિલ્હી: દેશમાં જ્યારે એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે ત્યારે બીજી તરફ લોકોમાં સીએનજી અને પીએનજી તરફનો ઝોક વધ્યો છે. આગામી સમયમાં તેનો ઉપયોગ ઉચ્ચ સ્તરે પહોંચવાની સંભાવના છે. ક્રિસીલ […]

ઉદ્યોગો માટેના ગેસના ભાવ વધ્યા બાદ હવે સીએનજીમાં રૂપિયા બેનો વધારો કરાયો

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકો વધતી જાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ રેકર્ડબ્રેક ભાવ વધારા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ભાવમાં મામુલી ઘટાડો થયો છે. પણ પેટ્રોલ –ડિઝલના ભાવ વધારાને કારણે જે ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો કરાયો હતો તેના ભાવ ઘટે તેમ લાગતું નથી. બીજીબાજુ રાધણ ગેસ ત્યારબાદ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં વધારો કરાયા બાદ હવે સીએનજીના ભાવમાં […]

કૃષિ માટે મહત્વના ટ્રેક્ટર હવે સીએનજીથી ચાલશે, 50 ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઓછુ થશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં વાહનોમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. તેમજ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હવે મોટર વ્હીલક રૂલ્સમાં કરાયેલા સંશોધન હેઠલ હવે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જેવા વાહનો […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર થશે લોંચ, જાણો તેના ફાયદા

દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે CNG ટ્રેક્ટર થશે લોંચ આ ટ્રેક્ટરથી ઇંધણની બચત થશે તેમજ ખેડૂતોને સીધો જ ફાયદો થશે આ ટ્રેક્ટર CNG હોવાથી તેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે આ વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. હવે ખેતીકામ માટે CNG સંચાલિત ટ્રેક્ટરનો ઉપયોગ […]

કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ રાજ્યમાં 32 ટકા જેટલો ઘટ્યો, શાળા-કોલેજ બંધ હોવાથી વપરાશમાં નોંધાયો ઘટાડો

કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ ઘટ્યો સીએનજીનું વેચાણ વિતેલા વર્ષના કેટલાક મહિનામાં 32 ટકા ઘટ્યું અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યમાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને વાહન વ્યવહારનો નપરાશ પણ ઓછો થયેલો જોવા મળ્યો હતો. જેની અસર પેટ્રોલ ડિઝલના વપરાશ પર જોવા મળી રહી છે. […]

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, જાણો તમારા કેટલા રૂપિયા બચશે?

ઓક્ટોબરના પ્રારંભમાં સીએનજીના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર CNG-PNG ગેસના ભાવમાં  કરવામાં આવ્યો ઘટાડો અંદાજે 22 લાખથી વધુ CNG ગ્રાહકોને થશે ફાયદો નવી દિલ્હી:  ઑક્ટોબરના પ્રારંભમાં જ નાગરિકો માટે પોઝિટિવ ન્યૂઝ છે. CNG ગેસના ભાવમાં આજથી 7 થી 8 ટકાનો ઘટાડો થશે. કેન્દ્ર સરકારે CNG ગેસમાં 24 ટકાનો ઘટાડો જાહેર કરતા ગેસ સસ્તો થયો છે. નોંધપાત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code