1. Home
  2. Tag "coast guard"

ચક્રવાત દાનાને પગલે કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સંભવીત વાવાઝોડુ દાના ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હાઈ એલર્ટ પર છે. મંગળવારે, કોસ્ટ ગાર્ડે કોઈપણ કટોકટીને ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાન તૈનાત કર્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે, આ ચક્રવાત […]

પોરબંદર નજીક અરબ સાગરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત બન્યું

હેલિકોપ્ટરના બે પાયલટ સહિત 3 વ્યક્તિ ગુમ એક મરજીવાને બચાલી લેવાયો અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલિકોપ્ટર અરબ સાગરમાં દૂર્ઘટનાનો ભોગ બન્યાનું જાણવા મળે છે. પોરબંદર નજીક અરબ સાગરમાં મદદ માટે ગયેલુ કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં બે પાયલોટ સહિત 3 વ્યક્તિ ગુમ થયા હતા. હેલિકોપ્ટરમાં ચાર વ્યક્તિ સવાર હતા જે […]

કોસ્ટ ગાર્ડે ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધારી

દરેક બોટની તપાસ કરવામાં આવશે સુંદરબન ખાડી વિસ્તારોમાં જહાજો અને ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા પેટ્રોલિંગ વધારાયું નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડે પણ મોટા પગલા લીધા છે. કોસ્ટ ગાર્ડે ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પર દેખરેખ વધારી દીધી છે અને દરેક બોટની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુંદરબન ખાડી વિસ્તારોમાં ICG જહાજો અને ઇન્ટરસેપ્ટર […]

કોસ્ટ ગાર્ડે કેરળના કિનારે ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ કેરળના બેપોરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ભારતીય ફિશિંગ બોટ (IFB) જઝીરામાંથી ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો હતો. માછીમારને દરિયામાં પડ્યા પછી લગભગ ડૂબવાની ઘટનાનો અનુભવ થયો હતો. IFB દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ફેફસામાં વધુ પાણી ભરાવાને કારણે તેની તબિયત લથડી હતી. બોટ દ્વારા બાદમાં એક […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

કોસ્ટ ગાર્ડની તાકાત થશે બમણી, સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા

  દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ સતત મજબૂત બની રહી છે તેજ રીતે દરિયાઈ સુરક્ષા મામલે પણ કેન્દ્રની સરકાર સત કાર્યરત છે ત્યારે હવે કોસ્ટગાર્ડની તાકાત બમણ ીથવા જઈ રહી છે આ માટે  હતા.સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને શુર્કવારના રોજ સંરક્ષણ મંત્રાલયે  કોસ્ટ ગાર્ડ […]

ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે.  ત્રણ દિવસ […]

ગુજરાતના દરિયાકાંઠે તળરક્ષક દળના જહાજ અભિકને પુનઃસ્થાપિત કરાયું

અમદાવાદઃ ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળના જહાજ અભિકને હવે ઓખામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ડિસેમ્બર 2013માં તટરક્ષક દળની સેવાઓમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. 10 ઑગસ્ટ 2021ના રોજ આ જહાજ ઓખા ખાતે આવી પહોંચ્યું હતું. કમાન્ડન્ટ (JG) સાન્તા કુમારના કમાન્ડ હેઠળ આવેલા આ જહાજને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]

ઈઝરાયલની ભારતને મદદ, 25 હેવી મશીનગન બનાવીને કોસ્ટ ગાર્ડ અને નેવીને આપ્યા

ઈઝરાયલની ભારતને મદદ 25 હેવી મશીનગન કોસ્ટગાર્ડ અને નેવીને આપ્યા ભારતીય નૌસેનાને મજબૂત બનાવવા માટેનું પગલું નવી દિલ્લી: ભારત-ઈઝરાયલ વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સારા સંબંધો સ્થપાયેલા છે. ભારતને ઈઝરાયલ દ્વારા હંમેશા સૈન્ય ધોરણે મદદ મળતી રહેતી હોય છે ત્યારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ(ઓએફબી)એ ઇઝરાઇલની મદદથી 25 હેવી મશીનગન બનાવીને નેવી અને કોસ્ટ ગાર્ડને આપ્યા છે. આ મશીનગન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code