1. Home
  2. Tag "Coastal Area"

દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં

અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે […]

પર્યાવરણના જતન માટે પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં એક લાખ ચેરીના વૃક્ષો વવાશે,

પોરબંદરઃ ગુજરાતમાં દરિયા કાંઠો ધોવાતો જાય છે. ઉપરાત દરિયા કાંઠાની જમીનોમાં ખારાશનું પ્રમાણ પણ વધતું જાચ છે. આ સમસ્યાનું નિવારણ એ જ છે. કે, કાંઠા વિસ્તારામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું, વધુ વૃક્ષોને લીધે જમીનમાં ખારાશનું પ્રમાણ પણ અટકી જશે. ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ […]

દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ઝૂંબેશ, અનેક દબાણો હટાવાયા

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં કાચા પાકા બાંધકામો કરીને દબાણો કરાયા છે. સરકારી જમીનો પર કરાયેલા દબાણો હટાવવાની વર્ષો બાદ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ  પોલીસ તથા રેવન્યુ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવની ઝુંબેશ શનિવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં રવિવારે બીજા […]

કચ્છઃ દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના વધુ 10 પેકેટ મળ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાં અવાર-અવાર નવાર નશીલા દ્રવ્યો ઝડપાયાં હતા. તાજેતરમાં જ ચરસના બે પેકેટ મળી આવ્યાં હતા. દરમિયાન આજે અબડાસાના સિંદોડી નજીકથી ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યાનું જાણવા મળે છે. ચરસના પેકેટની પાછળ પાકિસ્તાનના ડ્રગ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code