ઠંડા પીણા થશે મોંઘાઃ 28 ટકા જીએસરટી અને 12 ટકા વધારાનો સેસ
દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક નિર્ણય લેવાયા હતા. જેમાં ફ્રુટ આધારિત ઠંડા પીણા ઉપર 28 ટકા જીએસટી લેવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત 12 ટકા અતિરીક સેસ પણ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણયમાં કાર્બોનેટેડ ઠંડાનો પણ સમાવેશ થાય છે. આમ સામાન્ય રીતે જે કોઈ ઠંડા પીણામાં 10 ટકાથી વધુ કોઈ પણ ફળનો રસ હોય તો […]