આજે નાળિયેર દિવસ, ગુજરાતમાં નાળિયેરનું 23.60 કરોડ યુનિટ ઉત્પાદન
નાળિયેરના વાવેતર વિસ્તારમાં 4900 હેકટરનો વધારો, નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો, ગુજરાતના નાળિયેરની અન્ય પ્રાંતોમાં થતી નિકાસ ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં 2જી સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન […]