1. Home
  2. Tag "Code of Conduct"

PM મોદીની ધ્યાનયાત્રાને લઇને વિપક્ષે ઉઠાવ્યા સવાલ, સુત્રોનું માનીએ તો આ કારણોસર ટકી નહી શકે વિપક્ષની દલીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ લોકસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. વિરોધ પક્ષો આના વિરોધમાં જુદી જુદી દલીલો આપી રહ્યા છે. દરમિયાન સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર કોઈ પ્રતિબંધ લાદી […]

IPL 2024: આચાર સંહિતા ભંગ બદલ રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે પંત રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચમાં રમી શકશે નહીં. આઈપીએલ દ્વારા શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને, આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા […]

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક આચાર સંહિતાને લીધે મળી ન શકતા પરિણામોમાં વિલંબ થશે

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની […]

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રૂ. 1760 કરોડથી વધુની જપ્તી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચના સતત પ્રયાસોને પગલે મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા પાંચ રાજ્યોમાં જપ્તીમાં નોંધપાત્ર અને ઝડપથી વધારો થયો છે. ચૂંટણીની જાહેરાત પછી પાંચ મતદાનમાં જતા રાજ્યોમાં રૂ. 1760 કરોડથી વધુની જપ્તી નોંધાઈ છે, જે 2018માં આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં કરવામાં આવેલી જપ્તીના 7 ગણા (રૂ. 239.15 કરોડ) કરતા […]

ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતાના અમલ બાદ 1.90 કરોડ રોકડા અને બે કરોડનું સોનું જપ્ત કરાયું

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂટણી દરમિયાન નાણાની હેરફેર રોકવા માટે તમામ જિલ્લાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યની બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી 1.90 કરોડની રોકડ અને બે કરોડની કિંમતનું સોનું પકડાયું છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જેથી રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર કોઈ પણ જાહેર કાર્યક્રમ યોજી શકાશે નહી, તેમજ સરકાર પણ કોઈ વિકાસ કાર્યોની જાહેરાત કરી શકશે નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પહેલાથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીયપક્ષોએ શરૂ કગરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code