1. Home
  2. Tag "coffee"

કોફીમાં આ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો,ટેનિંગ થઈ જશે દૂર

એક કપ કોફી તમને એનર્જી આપવાની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. કોફીમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. ટેન દૂર કરવા માટે તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. તમે કોફીને ઘણી કુદરતી વસ્તુઓમાં ભેળવીને તેનો ઉપયોગ કરી શકો છો. કોફી તમારા છિદ્રોમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે. કોફી તમારી ત્વચામાં કુદરતી ચમક લાવે […]

આ ઉંમરના બાળકોને કોફીથી રાખો દૂર,નહીં તો નુકસાન થઈ શકે છે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકને તંદુરસ્ત પોષણ મળે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે. પરંતુ ઘણી વખત આપણે અજાણતા તેમને એવી વસ્તુઓ આપીએ છીએ જે તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આમાંથી એક કોફી છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. કોફી દૂધ કરતાં વધુ સ્ટ્રોંગ છે, તેથી તેને બાળકોથી […]

જો તમને પણ ગરમા ગરમ ચા-કોફી પીવાની આદત છે,તો જાણીલો શું થાય છે નુકશાન

ગરમા ગરમ ચા પીવાથી જીભ દાઝે છે જીભ બે ત્રણ દિવસ માટે બે સ્વાદ બની જાય છે ઘણા લોકોને ગરમાં ગરમ ચા પીવાની આદત હોય છે તો ઘણા લોકોને કોફી ગરમ પીવાની આદત હોય છે જો કે કોફી હોય કે ચા જો તને એકદમ ગરમા ગરમ પીવામાં આવે તો ઘણુ નુકશાન થાય છે,પહેલા તો આપણી […]

કોફીનું સેવન તમને પસંદ છે? તો જાણી લો પહેલા આ મહત્વની જાણકારી

મોટાભાગના લોકોને દિવસમાં 2-3 વાર કોફીનું સેવન પસંદ હોય છે તો કેટલાક લોકોને ચા પીવાનું પસંદ હોય છે. કોફીને પણ લોકો ચાની જેમ જ પીવે છે પણ જે લોકો કોફી રોજ અને વધારે પ્રમાણમાં પીવે છે તેમણે કેટલીક વાતોને જાણી લેવી જોઈએ. વાત એવી છે કે કોફી પીવાથી ફાયદા પણ થાય છે અને નુક્સાન પણ […]

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ચહેરા પર આ રીતે કોફી આઈસ ક્યુબ્સનો કરો ઉપયોગ

દરેક મહિલા ઈચ્છે છે કે તેની ત્વચા ગ્લોઈંગ અને ચમકદાર બને.આ માટે તે તેના ચહેરા પર વિવિધ ફેસ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે.તમે તમારા ચહેરા માટે કોફી આઇસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકો છો.કોફી ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.તે તમારી ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે પિગમેન્ટેશનને પણ દૂર કરે છે.તેનો […]

ઘરે જ ચા ભૂકી અને કોફીના ઉપયોગથી સફેદ વાળથી મળશે છુટકારો

અમુક ઉંમર પછી લોકોના માથામાં વાળ સફેદ થવા લાગે છે. જો કે, આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં જંગફુડનું પ્રમાણ વધ્યું હોવાથી નાની ઉંમરમાં પણ સફેળ વાળ આવે છે. લોકો સફેદવાળથી છુટકારો મેળવા માટે માથામાં ડાય અને વિવિધ કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે આરોગ્ય માટે હાનીકારક હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આપ સરળતાથી ઘરે ચાની ભૂકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code