1. Home
  2. Tag "cold-cough"

રાજકોટમાં બે ઋતુને લીધે શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી સહિત વાયરલ બિમારીના 1789 કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુંનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યાં જ માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો છે. ઉનાળાની ગરમી શરૂ થયા બાદ હાલ અચાનક શિયાળા જેવી ઠંડી પડતા રોગચાળો વકર્યો છે. મ્યુનિ.ના ચોપડે શરદી-ઉધરસના સૌથી વધુ 1,381 કેસ નોંધાયા છે. આ સિવાય તાવ અને ઝાડા-ઊલટીના […]

શિયાળા પહેલા આ ટીપ્સથી બાળકોની રોગપ્રતિકારક શક્તિને કરો મજબૂત, શરદી-ઉધરસ નહીં થાય

હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. શિયાળો દસ્તક દેવાનો છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે બાળકોને શરદી થઈ શકે છે. ખાસ કરીને 2 થી 10 વર્ષનાં બાળકોને શરદી થવાનું જોખમ વધારે છે. જ્યારે બાળકો શરદીથી પીડાય છે, ત્યારે કફ અને ઉધરસની સમસ્યા તેમને સૌથી વધુ પરેશાન કરે છે […]

રાજકોટમાં વરસાદી માહોલમાં તાવ, શરદી ઉધરસ, સહિત વાયરલ કેસમાં 30 ટકાનો વધારો

રાજકોટઃ શહેરમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શરદી ઉધરસ, તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત  ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દીઓમાં 30 ટકા વધારો થયો છે.  શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડિત બે દર્દીઓના મોત થયા હતા. સૂત્રોના […]

રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટીના કેસ નોંધાયા

ઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 189  કેસ નોંધાયા તાવના 91 અને ઝાડા–ઉલટીના 82 કેસ દાખલ મનપા દ્વારા 16,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ રાજકોટ:હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ઝાડા-ઉલટી અને શરદી-ઉધરસના કેસ નોંધાયા છે. રાજકોટમાં એક […]

રાજકોટમાં કોરોના અંત તરફ પરંતુ શરદી-ઉધરસના 260 કેસ

શહેરમાં કોરોના અંત તરફ એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો શરદી-ઉધરસના 260 કેસ નોંધાયા રાજકોટ :દેશમાં કોરોના અંત તરફ છે.ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. ઘટતા કોરોનાના કેસ વચ્ચે હવે શરદી-ઉધરસના કેસ વધ્યા છે. જો ડેન્ગ્યુની વાત કરીએ તો એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે.જયારે શરદી-ઉધરસના 260 કેસ,સામાન્ય તાવના 126 […]

ગુજરાતમાં 3જી ફેબ્રુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડઃ શરદી-ઉધરસ, વાયરલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં સામાન્ય રીતે ઉત્તરાણ બાદ ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જતું હોય છે. પણ આ વર્ષે ફેબ્રુઆરીના પ્રારંભે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મસ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની […]

શરદી-ખાંસીથી લઈને વજન ઘટાડવા સુધી લવિંગની ચા આપે છે તમામ ફાયદા, જાણો તેના વિશે

દરેક ઘરના રસોડામાં લવિંગનો ઉપયોગ લવિંગની ચા પીવાના જબરદસ્ત ફાયદા શરદી સહીતની તમામ સમસ્યાઓથી આપે છે રાહત લવિંગ એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં તમને સરળતાથી મળી રહેશે. તેનો ઉપયોગ તમામ શાકભાજી, દાળ,પુલાવ વગેરે બનાવવા માટે થાય છે.લવિંગમાં તમામ ઔષધીય તત્વો મળી આવે છે. તે એન્ટી-ઓક્સિડેંટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર છે. જો […]

અમદાવાદમાં સામાન્ય તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટીનો વાવર

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. કોરોના ઉપરાંત શહેરમાં તાવ, શરદી, ઉધરસ, અને ઝાડા-ઊલટીનો પણ વાવર હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારણકે, કોરોનાના લીધે મોટાભાગના ખાનગી દવાખાના બંધ છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો કોવિડ જાહેર કરી હોવાથી અન્ય દર્દીઓ સારવાર લેવા માટે ડર અનુભવી રહ્યા છે. કોરોના વાયરસની બીજી કહેર ઘાતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code