આજે શીતળા સાતમનો પર્વ,આ દિવસે કેમ ખાવામાં આવે છે ઠંડુ ભોજન
જન્માષ્ટમીના પર્વની થઈ શરૂઆત આજે શીતળા સાતમનો મહાપર્વ ઘરે ઘરે ટાઢું ખાવાની જળવાઈ રહેલી વર્ષો જૂની પરંપરા રાજકોટ: જન્માષ્ટમીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે શીતળા સાતમનો પર્વ છે.ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ભાવથી ઉજવવામાં આવે છે. આ દિવસનું અનેરું મહત્વ છે. જેમાં સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પુજા-અર્ચના કરે છે. રાંધણ […]