ગુજરાતઃ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન AC વોર્ડમાં કુલર મુકાયાં
અમદાવાદઃ રાજ્યમાં ગરમીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલે દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન AC વોર્ડમાં કુલર મુકવામાં આવ્યા છે. વધુમાં અમદાવાદ સિવિલ અને 1200 બેડ હોસ્પિટલમાં રહેલ એ.સી. વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે પ્રકારનું આયોજન પણ તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ […]