અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો, સ્વાઈનફ્લુ અને કમળાના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડી-ગરમી મિશ્રિત બે ઋતુને કારણે વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. ઉપરાંતપાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં વસ્ત્રાલ મહાદેવનગર ખાતે કોલેરાના કેસ નોંધાતા આ વિસ્તારમાં પાણીની ચકાસણી ચાલી રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના પણ છેલ્લા 4 દિવસમાં 29 કેસ નોંધાયા છે. શહેરમાં ફેબ્રુઆરીના 4 દિવસમાં જ ઝાડા-ઊલટીના 47, કમળાના […]