ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીમાં થયો વધારો, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો
રાજકોટઃ રાજ્યમાં અડધો શિયાળો પુરો થવા આવ્યો છતાં દિવસે જ નહીં પણ રાત્રે પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શહેરોની તુલનાએ ગામડાંમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ 2થી3 ડીગ્રી જેટલુ તાપમાન ગગડી જતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો […]