1. Home
  2. Tag "Cold snap"

ગુજરાતમાં સવારે ગાઢ ધુમ્મસ અને રાત્રે ઠંડીનો ચમકારો, નલીયા અને મહુવામાં સૌથી ઓછુ તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં તેમજ ઠંડા પવનોને કારણે લોકોને ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ વહેલી સવારે ધૂમ્મસ, રાત્રે ઠંડી અને બપોરે હુંફાળા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે, જેમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. આગામી […]

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો મહિનો બેસતાની સાથે જ ઠંડીનો પ્રારંભ થાય છે. હાવ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જો કે, બપોરના સમયે અમદાવાદ શહેર અનેક શહેરો અને નગરોમાં લોકોને ભારે લોકો ગરમી અનુભવે છે. દરમિયાન હવામાન વિભાગે આગામી એક સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર, ઠંડીનો પારો ગગડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે અને રાત્રિના સમયે કડકડતી ઠંડી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પહોંચ્યો છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર આગામી દિવસમાં વધશે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી પડી […]

રાજ્યમાં ઠંડીનો ચમકારો: સવારે 13 ડિગ્રી તાપમાન નોંધાયું,પારો હજુ ગગડવાની સંભાવના

રાજ્યમાં ઠંડીનો ચમકારો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પારો હજુ પણ ગગડવાની સંભાવના અમદાવાદ :રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, સવારે વહેલા ઠંડીનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ 5 દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આગામી દિવસોમાં તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહે તેવી […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સાથે કમોસમી વરસાદની પણ આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વાતાવરણ વધારે ઠંડુ થવાની શક્યતા અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું વાતાવરણ છે. તાપમાન પણ સતત ગગડી રહ્યું છે અને નલિયામાં તો 9 ડીગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે આવામાં હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે,ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code