26 જાન્યુઆરી બાદ વધશે ઠંડી -દિલ્હી, યુપી અને પંજાબ સહિતના રાજ્યોને આગામી 5 દિવસ સુધી ઠંડીથી રાહત નહી
26 જાન્યુઆરી બાદ દેશમાં ઠડી વધશે ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યોમાં છંડી થ્રીજાવશે આગામી 5 દિવસ સુધી દિલ્હીમાં શીતલહેરની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી ઠંંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં લોકોને આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીથી રાહત નહીં મળે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ભેજવાળું વાતાવરણને […]