ગુજરાતમાં રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમીનો અહેસાસ, માસાંત બાદ ઠંડીનું જોર વધશે
અમદાવાદઃ કારતક મહિનો પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. એટલે કે શિયાળાના ચાર મહિનામાંથી પ્રથમ મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે હજુ પણ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન લોકોને ગરમીનો અહેસાસ થયા બાદ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં […]