1. Home
  2. Tag "cold"

ગુજરાતમાં ડિસેમ્બરમાં પડશે ફુલ ગુલાબી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 ડીગ્રી જેટલો ઘટશે હાલ કમોસમી વરસાદ થવાની શકયતાઓ નહીવંત અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવે રાજ્ય ઉપર હાલની સ્થિતિએ માવઠાનું કોઈ સંક્ટ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમજ આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડી […]

ચોમાસાની ઋતુમાં દરરોજ સવારે જાગીને કુદરતી તત્વોના બનેલા આ ઉકાળઆનું કરવું જોઈએ સેવન, બીમાર પડતા બચાવે છે આ ઉકાળો

  ચોમાસાની ઋતુ આવી ચૂકી છે,આવી સ્થિતિમાં આપણે આપણ ાસ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ખાસ કરીને વરસાદમાં પલળવાથઈ બચવાનું હોય છે નહી તો શરદી ખઆસી થી જાય છએ આવી સ્થિતિમાં જ્યારે પણ હવામાન વરસાદ વાળું હોય ત્યારે દરરોજ જાગીને એક નાનો કપ ઉકાળો બનાવીને પીવો જોઈએ જે તમારી ઈમ્યુનિટિ મજબૂત બનાવશે અને તમને […]

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

અમદાવાદમાં ઠંડીને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયાના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ભેજવાળી ઠંડીને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના માત્ર 21 દિવસમાં જ ઝાડા-ઊલટીના 221, ટાઈફોઈડના 144 અને કમળાના 108 કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી કરતા આ વખતે […]

શિયાળાની ઠંડીમાં શ્વાસ લેતા મોઢામાંથી નીકળે છે ઘૂમાડો, શા માટે નીકળે છે જાણો તેનું કારણ

ઠંડીમાં શા માટે મોઢામાંથી ઘૂમાડો નીકળે છે જાણો આ પાછળનુ સરસ મજાનુ કારણ શિયાળો આવતાની સાથે જ દેશભરમાં ઠંડીએ જોર પકડ્યું છે,જ્યારે શિયાળાની સવારે આપણે ઘરની બહાર નીકળીે છીે અને બગાસું ખાીએ છીએ એટલે ઘીમાડો મોઢામાંથી જાણે બહાર આવતો હોય છે,આ સાથે જ શ્વાસ લેતા હોય ત્યારે ફોગ બહાર આવતી હોય છે ,જો કે આ […]

શિયાળામાં ધ્યાન રાખજો,કારણ કે હાડ થીજવતી ઠંડી હેલ્થ માટે ખતરનાક

દેશમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરી રહ્યા છે ત્યારે આ લોકોએ શિયાળામાં ચેતી જવાની જરૂર છે, કારણ કે આ લોકો માટે શિયાળો જાનલેવા પણ બની શકે છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ […]

ગુજરાતમાં ઠંડીને લીધે શરદી, ઉધરસ જ નહીં પણ હાર્ટએટેકના કેસમાં પણ વધારો નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી બાદ બે દિવસથી આંશિક રાહત મળી છે. ભેજવાળી ઠંડીને કારણે માત્ર શરદી, ઉધરસ તે તાવના જ નહીં પણ હાર્ટની બિમારીના કેસમાં પણ વધારો થયો છે. હાર્ટ એટેકના છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં 2 હજાર 346 કેસ નોંધાયા હતા. દરરોજ ઠંડીને કારણે હાર્ટઅટેકના 168થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદની […]

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

ઠંડીને કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે,માતાપિતાએ આ રીતે કાળજી લેવી જોઈએ

કડકડતી ઠંડીએ અનેક સમસ્યાઓમાં વધારો કર્યો છે.ખાસ કરીને આ શિયાળો નાના બાળકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે.નિષ્ણાતોના મતે વધતી ઠંડીના કારણે બાળકો એલર્જીનો શિકાર બની રહ્યા છે. જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી રહી છે.નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે બાળકોને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.એલર્જીના કારણે અનિયમિત રોગપ્રતિકારક શક્તિને કારણે ઘણા […]

ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉત્તર-પૂર્વના ઠંડાબોળ પવનને લીધે ઠંડીમાં હજુપણ વધારો થશે

અમદાવાદ: ગુજરાતમાં અડધો શિયાળો વિત્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ જોર પકડ્યું છે. હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.  ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી  વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે.  હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code