1. Home
  2. Tag "cold"

શિયાળાના આગમન પહેલા જ થવા લાગ્યો ઠંડીનો અહેસાસ

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સવારે કેટલાક વિસ્તારોમાં ઝાકળ તેમજ ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો શિયાળું પવન ઉત્તર અને ઈશાનમાંથી આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે. આસો માસમાં શિયાળો વહેલો […]

શરદીનો રાઇનો વાયરસ કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે: સંશોધન

કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે રાઇનો વાયરસ આપણને થતી શરદી પાછળ રાઇનો વાયરસ હોય છે જવાબદાર રાઇનો વાયરસ સાર્સ-કોવ-2ને પરાજીત કરવાની ક્ષમતા ધરાવે છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં ઘરમાં જ રહેવું સુરક્ષિત અને સલામત છે. સંક્રમણથી બચવા માટે બને ત્યાં સુધી માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે. […]

ગુજરાતમાં તા. 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દરમિયાન આગામી 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્કયુલેશનની પણ અસર રહેશે. જેથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 31મી જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. જો કે, આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટે તેવી શકયતા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ […]

ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પાપો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું હતું જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગઈકાલથી કાતિલ […]

પંજાબ-ઉત્તરાખંડ ઠંડીમાં ઠુંઠવાયું -દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઓડીશામાં પણ ઠંડીનું જોર

સમગ્ર દેશમાં ઠંડીનું જોર ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી લોકો ઠુઠવાયા દિલ્હીમાં આવનારા દિવસોમાં હજી તાપમાન નીચુ જવાની આગાહી દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિયાળો શરુ થતાની સાથે જ ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ઉત્તરભારતમાં કડકતી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કાશ્મીરમાં બરફવર્ષોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ઉત્તરભારતમાં કોલ્ડવેવથી જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code