1. Home
  2. Tag "Collected"

અમેરિકામાં ટિકટોકની મુશ્કેલીઓ વધી, ગેરકાયદેસર રીતે બાળકોના ડેટા એકત્ર કરવાનો આરોપ

નવી દિલ્હીઃ અમેરિકી સરકારે ચીનની માલિકીની સોશિયલ મીડિયા કંપની ટિકટોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ટિકટોક કંપનીએ ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરીને બાળકોની સુરક્ષાને જોખમમાં મુકી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ અંગેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, તેમણે ટિકટોક સામે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ (સીઓપીપીએ)નું ઉલ્લંઘન કરવા અને […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 4650 કરોડની મત્તા જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 4650 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી જપ્તી છે. પંચનું કહેવું છે કે, ભવિષ્યમાં પણ આ જ ગતિએ કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 395.39 કરોડ રૂપિયા રોકડા, 489.31 કરોડ રૂપિયાનો દારૂ, 2068.85 કરોડ રૂપિયાનો ડ્રગ્સ, […]

અમદાવાદમાં ઉત્તરાણ બાદ મ્યુનિ.એ અકસ્માતો રોકવા લટકતી દોરીનો જથ્થો એકત્ર કર્યો

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના પર્વના બન્ને દિવસ લોકોએ પતંગો ચગાવીને મોજ માણી, હવે કપાયેલી પતંગો અને દોરી વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પર લટકતી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પર પણ દોરીના ગુંચળા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા લટકતી પતંગો અને દોરી એકત્ર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. […]

મે 2023 માટે રુ.1,57,090 કરોડની કુલ GST આવક એકત્રિત થઈ

દિલ્હી : મે, 2023ના મહિનામાં એકત્ર કરાયેલ કુલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (GST) આવક ₹1,57,090 કરોડ છે જેમાંથી CGST ₹28,411 કરોડ છે, SGST ₹35,828 કરોડ છે, IGST ₹81,363 કરોડ છે (જેમાં ₹41,772 કરોડના રોજ એકત્રિત કરવામાં આવ્યા છે. માલની આયાત) અને સેસ ₹11,489 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹1,057 કરોડ સહિત). સરકારે IGSTમાંથી ₹35,369 કરોડ CGST અને ₹29,769 કરોડ SGSTને સેટલ કર્યા […]

SVPI એરપોર્ટ દ્વારા 50 ટનથી વધુ પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે એકત્રિત કરાયું

અમદાવાદ, 13 માર્ચ 2023: પર્યાવરણ સંરક્ષણના મિશન સાથે જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગત વર્ષે 50 ટનથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. નવા 16 ઈલેક્ટ્રિક વાહનો ઉમેર્યા છે, અને ટૂંક સમયમાં એરસાઈડ કામગીરી માટે વધારાનું EV ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાશે. SVPI એરપોર્ટ પર દરરોજ પસાર થતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. […]

ક્લીન ઈન્ડિયા અભિયાનઃ સુરતમાંથી 11 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરાયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના થવાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત 11 હજાર કિલોથી વધારે પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું. ક્લીન ઈન્ડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code