ગાંધીનગર જિલ્લામાં એક મહિનામાં RTOએ 24 લાખનો દંડ વસૂલ્યો
ઓવર સ્પિડિંગ, ઓવરલોડ, વીમો, હેલ્મેટ સહિતના કેસ પકડાયા, કૂલ 1281 વાહનચાલકો પાસેથી 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો, આરટીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરાશે ગાંધીનગરઃ જિલ્લાના આરટીઓ અધિકારીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ગત મહિનામાં આરટીઓએ ઓવરસ્પીડ, ઓવરલોડ, વીમો, પીયુસી, ફીટનેસ, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરવા બદલ વાહનચાલકો સામે […]