ગુજરાતમાંથી એપ્રિલ દરમિયાન GST-વેટનું રેકર્ડબ્રેક કલેકશન રૂપિયા 9,503 કરોડ,
અમદાવાદ: ગુજરાતમાં ડબલ એન્જિનવાળી ભાજપની સરકારના શાસનમાં ઓદ્યાગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેના લીધે રાજ્યમાં જીએસટી કલેક્શનમાં આગવું સ્થાન મેળવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ગુજરાતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. GSTથી ગુજરાતને કરોડો રૂપિયાની આવક થવાથી સરકારી ખજાનો ભરાઈ ગયો છે. વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો […]