1. Home
  2. Tag "Collection"

ગુજરાતનું કદાચ પ્રથમ દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય વડોદરામાં, દાંતને લઈને 4 હજાર વસ્તુઓનો સંગ્રહ

આરોગ્ય અને શરીરની જાળવણીમાં દાંતની ઘણી અગત્યતા છે. પરંતુ આ 32 આરોગ્ય રક્ષકોની અગત્યતા અને તેમની કાળજી લેવાની જરૂરિયાતની જાણકારી લોકોમાં બહુધા ખૂબ ઓછી છે. દાંતની સંખ્યા 32 હોય કે દુધિયા દાંત પડી જાય પછી નવા અને કાયમી દાંત આવે, એવી પ્રાથમિક સિવાય ભાગ્યેજ કોઈ માહિતી આપણી પાસે હોય. જ્યારે દાંત હલે કે ભારે વેદના […]

વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ, અધિકારીઓને ટાર્ગેટ અપાયા

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી જે લોકોના વેરા બાકી છે, તેમની પાસેથી કડક વસુલાત કરવાના મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા છે. આમ મ્યુનિ. દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.  મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી […]

ભારતમાં વર્ષ 2020-21માં 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને પ્રોસેસિંગ કરાયું

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વેસ્ટનું પ્રમાણ વધ્યું કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી વર્ષ 2016-17માં 22,700.33 ટન ઇ-વેસ્ટ એકત્રિત કરાયું હતું દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન સહિતના ગેજેટના વપરાશમાં વધારો થયો છે. જેના પરિણામે ઈલેક્ટ્રોનિક વેસ્ટનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને તેની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા […]

ભાજપના “નમો એપ”માં “કમલ પુષ્પ” ફીચરમાં સિનિયર નેતાઓનો પ્રેરણાદાયી જીવનચરિત્રનો સંગ્રહ

દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ‘ કમલ પુષ્પ’ નામની નમો એપમાં રજૂ કરાયેલા નવા ‘ફીચર’ને અપગ્રેડ કરવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કર્યો છે. ભારતીય જનસંઘ અને ભાજપના ભૂતકાળના દસ્તાવેજીકરણ દ્વારા પક્ષના નેતાઓ અને કાર્યકરોની કેટલીક પેઢીઓના જીવનચરિત્ર, યોગદાન અને યોગદાનનું સંકલન, આયોજન અને પ્રસાર કરવાનો છે. ભાજપ દ્વારા જણાવ્યા અનુસાર, ‘કમલ પુષ્પ’ એ ટેક્નોલોજી […]

રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર અને આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સની વસુલાત

દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ ઉપર રૂ. 5 અને ડીઝલ ઉપર રૂ. 10 પ્રતિલીટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોને રાહત મળી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ટેક્સમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી હતી. કેન્દ્ર અને તેમના […]

લુણાવાડાઃ માત્ર રૂ. 20 હજારની ઉઘરાણી મુદ્દે બેવડી હત્યાને અપાયો અંજામ, આરોપીની ધરપકડ

અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામ પાસે બેવડી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. લુણાવાડા તાલુકામાં વૃદ્ધ દંપતિની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. નાણાની ઉઘરાણી મુદ્દે પરિચીતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા પાસે ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની […]

ગુજરાતમાં GST કલેકશનમાં રેકોર્ડબ્રેક વધારોઃ 7769 કરોડનું કલેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી બાદ હવે વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયા છે અને જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. દરમિયાન 2021ના જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં જીએસટીનું કલેકશન રૂ 7,769 કરોડની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. ગત વર્ષની સરખામણીમાં જીએસટી કલેકશનમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2020ના જાન્યુઆરી માસમાં ગુજરાતમાં જીએસટીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code