1. Home
  2. Tag "Collector"

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]

મેરઠઃ ફેક્ટરીમાં ભેદી બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી, ચારના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે સાબુ બનાવતી ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઈમારત ધરાશયી થઈ ગઈ હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ ઈમારતના કાટમાળ નીચે દબાયાં હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ […]

રાજકોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ભેગા ન કરવા આયોજકોને નિર્દેશ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. સુરત, રાજકોટ અને જામનગરમાં ગરબાની પ્રેકટિસ કરતા ચારેક યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નવરાત્રિ પર્વ માં […]

તરણેતરનો ભાતીગળ લોકમેળો 18મી સપ્ટેમ્બરથી યોજાશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

સુરેન્‍દ્રનગરઃ  જિલ્‍લામાં થાનગઢ નજીક તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરના ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્‍ટેમ્‍બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા […]

રાજકોટના નવનિયુક્ત કલેકટરે હિરાસર એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરી

રાજકોટ : રાજકોટના નવનિયુકત કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ પાસે હીરાસર ખાતે નિર્માણધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીની સમીક્ષાર્થે સ્થળ વિઝીટ કરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એરપોર્ટ ડાયરેક્ટર લોકનાથ પાધે એ પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, એરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે. કન્સ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના હારે છે. […]

ભાવનગર જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ભાવનગરઃ  જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.જેમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો, ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે […]

અમદાવાદમાં શીખ સમાજે ખાલિસ્તાનીઓનો વિરોધ કરીને પગલાં લેવા કલેક્ટરનો આપ્યું આવેદનપત્ર

અમદાવાદઃ પંજાબમાં ખાલિસ્તાનવાદીઓએ ફરી માથુ ઉંચક્યું છે. વિદેશમાં પણ ખાલિસ્તાની સમર્થકો દોખાવો કરી રહ્યા છે, ત્યારે ગુજરાત અને અમદાવાદમાં વર્ષોથી વસવાટ કરતા શીખ પરિવારોએ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો છે. શીખ સમાજે દેશ પ્રત્યેની પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ખાલિસ્તાની વિરોધ સામે અવાજ ઉઠાવ્યો છે.  આજે શીખ સમાજે ખાલિસ્તાનીઓ સામે […]

અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ, નોડલ અધિકારીઓની બેઠકમાં સમીક્ષા કરાઈ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર  સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક તોજેતરમાં  યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના […]

રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર,લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે લેવાયો નિર્ણય  

રાજકોટની જનતા માટે મોટા સમાચાર લોકમેળો એક દિવસ વધુ લંબાવાયો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી જાહેરાત રાજકોટ:સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો શરુ થતા જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં મજા માણતા જોવા મળ્યા હતા.લોકમેળાને 4 દિવસ થયા અને આજે મેળાનો છેલ્લો દિવસ […]

શિક્ષકોની ખાલી જગ્યાઓ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા બનાસકાંઠા કલેકટરને આવેદન અપાયું

પાલનપુરઃ રાજ્યમાં વિદ્યાસહાયકોની જેટલી જગ્યાઓ ખાલી છે. તેટલી ભરતી કરવા  વિદ્યાસહાયક ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પછાત છે. અને શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code