1. Home
  2. Tag "Collectorate"

નડિયાદમાં કલેક્ટર કચેરીમાં લાગી ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો સહિત માલસામાન ખાક

નડિયાદઃ ખેડા જિલ્લાની નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. જેના કારણે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગમાં કચેરીના મહત્વના દસ્તાવેજો સહિત માલસામાન બળીને ખાક થઇ ગયો હતો. આગનું કારણ હાલ જાણવા મળ્યું […]

અમદાવાદમાં કલેક્ટર કચેરી સામે રિક્ષાચાલકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ શહેરના રિક્ષાચાલકો પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને ફરી એકવાર સક્રિય થયા છે. અમદાવાદ કલેક્ટર કચેરી પાસે રિક્ષાચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાચાલકોની કરાતી હેરાનગતિ, સીએનજીના ભાવમાં વધારો વગેરેના વિરોધમાં રિક્ષાચાલકોએ કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. શહેરના રિક્ષાચાલકો ભેગા થઈ અમદાવાદ કલેક્ટર કચેરી પાસે  બેનર અને સૂત્રોચ્ચાર સાથે […]

વડોદરામાં રવિવારે પણ કચેકટર કચેરી ચાલુ રાખવા મહેસૂલ મંત્રીનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. દરમિયાન રવિવારના દિવસે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારના દિવસે વડોદરા જીલ્લા કલેકટર કચેરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code