સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે
સુરેન્દ્રનગરઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નેશનલ આયુષ મિશન(NAM), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે. કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને લઇને જિલ્લામાં વાજબી દરે આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સારવાર મળી રહે […]