સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન BBA-BCAની કોલેજોએ એક મહિનામાં AICTEની મંજુરી લેવી પડશે
રાજકોટઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમો માટે ટેકનિકલ કાઉન્સિલની મંજુરી લેવામાં આવતા નહતી. પરંતુ હવે બન્ને અભ્યાસક્રમો માટે AICTEની મંજુરી લેવી ફરજિયાત છે. જે રીતે ઈજનેરીના અભ્યાસક્રમોમાં મંજુરી લેવી પડે છે તેજ રીતે બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની મંજુરી પણ કાઉન્સિલની લેવી પડશે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેની સંલગ્ન બીબીએ, બીસીએ અને બી.ડિઝાઈન […]