રાજકોટમાં દિવાળીનો માહોલ, રંગબેરંગી લાઈટ્સથી ધર્મેન્દ્ર રોડ સહિતની બજારો ઝળહળી ઊઠી
રાજકોટઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગીલા ગણાતા રાજકોટ શહેરની બજારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠી છે. લોકો મોટી સંખ્યામાં શહેના મુખ્ય બજારો જેવા કે, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ઘીકાંટા રોડ ઉપર ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ગ્રાહકોને આવકારવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તમામ રસ્તાઓને […]